NOTICE CONTENT
Public Notice
District Sub District Gandhinagar, Taluk Gandhinagar, Village Rupal, Sim, old Survey No. 1027, new Survey No. 1877, 3699 sq. m. of old agricultural land owned and in the direct possession of Hasmukh Bhai Shiva Bhai Patel, without any kind of encumbrance or burden of enjoyment. Our client has decided to purchase this land and has requested a certificate from us stating that the title of the said land is clear and marketable. If any person has any kind of claim, right, interest, relation, easement or right to food and clothing in respect of the said land, then within 7 (seven) days of the publication of this notice, such objections and evidence should be sent to us at the address given below. If any person's objections, disputes and evidence are not received within 7 (seven) days, then any kind of claim, right, interest, relation, easement and right to food and clothing of any person in the said land will be deemed to be waived, and the certificate that the title of the said land is clear and marketable will be issued. All concerned should take note of this.
Date: 05/04/2025
Gandhinagar
Kamlesh B. Patel, Advocate
Office No. 503, Fifth Floor
Plot No. 2, Shaalin Sustrum
Behind HP Petrol Pump
Se-11, Gandhinagar
Mob: 9824430757
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ ગાંધીનગરના
તાલુકે ગાંધીનગરના મોજે ગામ
રૂપાલની સીમનાં જુનો સર્વેન.૧૦૨૭
કે જેનો નવો સર્વે નં.૧૮૭૭ ની
૩૬૯૯ ચો.મી. વાળી જુની શરતની
ખેતી જમીનના માલીક કબજેદાર
હસમુખભાઇ શીવાભાઇ પટેલની
માલીકી અને પ્રત્યક્ષ કબજા
ભોગવટાની કોઇપણ જાતના બોજા
વગરની હોવાનુ જણાવી અમારા
અસીલે વેચાણ લેવાનુ નકકી કરી અમો
પાસેથી સદરહુ જમીનનું ટાઇટલ
કલીયર અને માર્ક ટેબલ હોવા બાબતના
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહુ
જમીન સંબંધે કોઇપણ ઈસમનો
કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક
દાવો, હીત સંબંધ સુખાધિકાર તેમજ
ખોરાકી પોષાકીનો હક્ક પોષાતો હોય
તો આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭
(સાત) માં તેવા હક્ક દાવા સંબંધેના
લેખીત વાંધા પુરાવા સહીત અમોને
નીચે જણાવેલ સરનામે મોકલી
આપવા. જો કોઇપણ ઈસમના કોઇપણ
પ્રકારના વાંધા તકરાર પુરાવા સહીત
દિન-૭ (સાત) માં મળશે નહીં તો
સદરહુ જમીનમાં કોઇપણ ઈસમનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક
દાવો, હીત, સંબંધ સુખાષિકાર તેમજ
ખોરાકી પોષાકીના હક્ક પોષાતો નર્થ
અને હોય તો તે જતા યાને વેઇવ કરેલ
છે તેમ સમજી સદરહુ જમીન સંબં
ટાઇટલ કલીયર અને માર્કેટેબલ હોવાનું
સર્ટીફીકેટ કાઢી આપવામાં આવશે તેની
સર્વે સાખ્સોએ નોંધ લેવી.
તારીખ :- ૦૫/૦૪/૨૦૨૫
ગાંધીનગર
કમલેશ બી. પટેલ એડવોકેટ
ઓફીસ નં. ૫૦૩, પાંચમો માળ,
પ્લોટ નં.૨, શાલીન સસ્ટ્રમ,
એચ.પી.પેટ્રોલ પંપની પાછળ,
સે-૧૧, ગાંધીનગર.
મો. ૯૮૨૪૪૩૦૭૫૭