NOTICE CONTENT
Public Notice
In the sub-district of Gandhinagar, within the limits of Rupal village, survey number: 2792, registered survey number: 190 (Ju.S.No.142) having an area of 0-61-83 sq. m., the land which is agricultural by old terms is owned by: 1. Thakor Lilaben Kalaji Sendhaji's daughter and wife of Masangji Thakor 2. Thakor Manjulaben Kalaji Sendhaji's daughter and wife of Pratapji Vaghela 3. Khalaji Kalaji Thakor has possession of the said property. Hence, the above-mentioned owners of the land have requested a title clearance certificate from us. If no objections regarding any other personal, generational, bank's, or other claims, rights, interests, easements, encumbrances, developmental rights, lis pendens, liens, or other encumbrances are raised within 21 days at the address below, it shall be assumed that all rights have been relinquished and the title clearance certificate concerning the said land will be issued accordingly. No disputes will be entertained thereafter. All concerned should take note of this.
Date: 25/05/2024
Place: Gandhinagar
From our side,
Sanjay J. Patel, Advocate
Office: A-105-106, First Floor, Prominent Arcade, Reliance Circle, Dasan, Gandhinagar.
Mobile: 9327612319
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ ગાંધીનગર
ના મોજે રૂપાલ ગામની સીમના ખાતા
નંબર : ૨૭૯૨ ના રીગસર્વે નંબર :
૧૯૦ (જુ.સ.નં.૧૪૨) ની હે.આરે.
૦-૬૧-૮૩ચો.મી. ક્ષેત્રફળવાળીજુની
શરતની ખેતીની જમીનના માલિક ૧.
ઠાકોર લીલાબેન તે કાળાજી સેંધાજીની
દિકરી અને માસંગજી ઠાકોરની પત્ની
૨. ઠાકોર મંજુલાબેન તે કાળાજી
સેંધાજીની દિકરી અને પ્રતાપજી
વાઘેલાની પત્ની ૩. ખોળાજી કાળાજી
ઠાકોરની પોતાની માલીકી કબજા
ભોગવટાની આવેલ હોવાનું જણાવી
અમારા અસીલને વેચાણ આપવાનું
નક્કી કરેલ છે. તેથી સદરહું જમીનના
ઉક્ત માલીકોએ સદરહુ જમીન બાબતે
અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે.તો સદર
જમીનમાં કોઈપણ વ્યક્તિનો, પેઢીનો,
બેંકનો કે અન્ય કોઈનો ખોરાકી, પોષાકી
કે અત્ય કોઈપણ પ્રકારનો હક્ક, હિત,
હિસ્સો, દાવો, બોજો, અલાખો,
ઈઝમેન્ટ, બાનાખતના હક્કો, ગણોત
હક્ક, ડેવલપેન્ટ હક્કો, લીસપેન્ડસી,
લાગ-ભાગ, લિયન, ચાર્જ કે બોજો
પોષાતો હોય તે બાબતના વાંધા દિન-
૨૧માં નીચેના સરનામે મોકલવા જો
તેમ કરવામાં નહી આવે તો ઉપરોક્ત
તમામ હક્કો જતા કરેલ છે તેમ સમજી
અમારા અસીલને સદરહું જમીન અંગેનું
ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઇ
કરવામાં આવશે ત્યારબાદ કોઇ
કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી
જેની સર્વે લાગતા -વળગતાઓએ નોંધ
લેવી
તા. ૨૫/૦૫/૨૦૨૪
સ્થળ : ગાંધીનગર
અમારી તરફે
સંજય જે. પટેલ, એડવોકેટ
ઓફીસ: એ-૧૦૫-૧૦૬, પ્રથમમાળ,
પ્રમુખ આર્કેડ, રીલાયન્સ ચોકડી,
ડાસણ, ગાંધીનગર.
મો.૯૩૨૭૬ ૧૨૩૧૯