DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Rupal
CITY auda
SURVEY# 2792
NOTICE CONTENT
Public Notice In the jurisdiction of Rupal village, Gandhinagar sub-district, the owners of the agricultural land under Old Terms with survey account number 190 (old survey number 142) and an area of 0-61-83 square meters are: 1. Thakor Lilaben, daughter of Kalaji Sendhaji and wife of Masangji Thakor, 2. Thakor Manjulaben, daughter of Kalaji Sendhaji and wife of Pratapji Vaghela, 3. Kholaji Kalaji Thakor as sole owner. They have decided to sell their rights to us, and have requested from us a Title Clearance Certificate concerning this land. If no objections regarding any inherited, banking or other interests, rights, claims, burdens, liens, or legal impediments are filed within 21 days to the address below, it will be assumed that all such rights have been waived, and a Title Clearance Certificate will be issued accordingly. Thereafter, no disputes will be entertained. Notice should be taken by all concerned. Date: 25/05/2024 Location: Gandhinagar On behalf of us, Sanjay J. Patel, Advocate Office: A-105-106, First Floor, Pramukh Arcade, Reliance Chowkdi, Dasan, Gandhinagar. Mobile: 9327612319
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ ગાંધીનગર ના મોજે રૂપાલ ગામની સીમના ખાતા નંબર : ૨૭૯૨ ના રીગસર્વે નંબર : ૧૯૦ (જુ.સ.નં.૧૪૨) ની હે.આરે. ૦-૬૧-૮૩ચો.મી. ક્ષેત્રફળવાળીજુની શરતની ખેતીની જમીનના માલિક ૧. ઠાકોર લીલાબેન તે કાળાજી સેંધાજીની દિકરી અને માસંગજી ઠાકોરની પત્ની ૨. ઠાકોર મંજુલાબેન તે કાળાજી સેંધાજીની દિકરી અને પ્રતાપજી વાઘેલાની પત્ની ૩. ખોળાજી કાળાજી ઠાકોરની પોતાની માલીકી કબજા ભોગવટાની આવેલ હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. તેથી સદરહું જમીનના ઉક્ત માલીકોએ સદરહુ જમીન બાબતે અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે.તો સદર જમીનમાં કોઈપણ વ્યક્તિનો, પેઢીનો, બેંકનો કે અન્ય કોઈનો ખોરાકી, પોષાકી કે અત્ય કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, અલાખો, ઈઝમેન્ટ, બાનાખતના હક્કો, ગણોત હક્ક, ડેવલપેન્ટ હક્કો, લીસપેન્ડસી, લાગ-ભાગ, લિયન, ચાર્જ કે બોજો પોષાતો હોય તે બાબતના વાંધા દિન- ૨૧માં નીચેના સરનામે મોકલવા જો તેમ કરવામાં નહી આવે તો ઉપરોક્ત તમામ હક્કો જતા કરેલ છે તેમ સમજી અમારા અસીલને સદરહું જમીન અંગેનું ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઇ કરવામાં આવશે ત્યારબાદ કોઇ કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની સર્વે લાગતા -વળગતાઓએ નોંધ લેવી તા. ૨૫/૦૫/૨૦૨૪ સ્થળ : ગાંધીનગર અમારી તરફે સંજય જે. પટેલ, એડવોકેટ ઓફીસ: એ-૧૦૫-૧૦૬, પ્રથમમાળ, પ્રમુખ આર્કેડ, રીલાયન્સ ચોકડી, ડાસણ, ગાંધીનગર. મો.૯૩૨૭૬ ૧૨૩૧૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap