DISTRICT Surendranagar
TALUKA Lakhtar
VILLAGE Sadad
CITY ahmedabad
SURVEY# 197
NOTICE CONTENT
This is to inform the general public that the owner of the land, Bahadur Singh Danubha Rana, located in the village of Sadad, taluka Lakhtar, district Surendranagar, has applied for a title clearance certificate/opinion. The land is located in survey number 197 (previously 442/Dhaiki 1/1/Piki 1), covering an area of 1-13-18 hectares. This agricultural land is subject to the following condition: 1. If any person, bank, financial institution, firm, etc. has any kind of encumbrance, charge, lien, or any other claim, right, share, interest, relationship, attachment, part, allowance, easements, rights, leasehold rights, debts, etc., or any claim, objection, or dispute on the said land or any part thereof, then they must, within 15 (fifteen) days of the publication of this notice, submit in writing all the supporting documents to the following address. 2. The aforementioned land will be issued a title clearance certificate/opinion after the deadline. However, any objection or claim filed after this deadline will not be entertained.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ સુરેદ્રનગરના તાલુકા લખતરના મોજે ગામ સદાદની સીમના ખાતા નંબર- ૪૯૫ ના બ્લોક/સર્વે નંબર, ૧૯૭ (જુનો સર્વે નં. ૪૪૨/ધૈકી ૧/૧/પિકી ૧) ની ૧-૧૩-૧૮ હે.આરે.ચો.મી જેના આકાર રૂ.૩.૪૪ પૈસાવાળી જુતી શરતની ખેતીલાયક ઉપયોગની, જમીનના માલીક બહાદુરસિહ દાનુભા રાણાએ સદરહું જમીન અંગેનાટાઇટલ ક્લીયરન્સ સર્ટિફિકેટ/ અભિપ્રાયની અમો પાસે માંગણી કરેલ છે. સબબ ઉપરોક્ત જમીન ઉપર કે તેના કોઈપણ ભાગ ઉપર જે કોઈપણ શખ્સ, બેંક કે નાણાકીય સંસ્થા, પેઢી! વિગેરેનો કોઈપણ પ્રકારનો બોજો, ચાર્જ, લીયન હોય કે અન્ય કોઈપણ પ્રકારનો દાવો, હક્ક, હિસ્સો, હિત, સબંધ, લાગ, ભાગ, અલાખો, ખોરાકી, પોષાકી, ઈઝમેંટસ, રાઇટ્સ, હક્ક કે ભાડૂઆત હક્ક પોષાતો હોય, લેણાં વિગેરેનો બોજો હોય, ક્લેઇમ, વાંધો કે તકરાર હોય તો તેમણે આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૫ (પંદર) માં અમોને તે અંગેની લેખિત જાળ. તમામ પ્રકારના આધાર પૂરાવાની પ્રમાણિત નકલો સાથે નીચેના સરનામે રજી.એ..થી. કરવી (લેખિત પુરાવા સિવાયના કોઈપણ વાંધાઓ ધ્યાનમાં આવશે નહી) અને જો તેમ કરવામાં કસૂર કે વિલંબ થશે તો ઉપરોક્ત જમીન ઉપર કે તેના કોઈપણ ભાગ ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, અલાખો કૅ લેણાં! વિગેરેનો બોજો નથી અને જો કોઈ હોય તો તેવા તમામ હક્કો અને વાંધાઓ, અમારા અસીલની તરફેણમાં જતાં (WAIVE) કરેલ છે તેમ સમજીને સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ! સર્ટિફિકેટ/અભિપ્રાય આપવામાં આવશે અને ત્યારબાદ કોઈનો વાંધો કે ક્લેઇમ અંગેની કોઈપણ પ્રકારની! તકરાર ગ્રાહ્ય રાખવામાં આવશે નહી જેની ખાસ નોંધલેવી. ત્તા. ૦૧-૦૪-૨૦૨૫ એન. બી. હુદદા(એડવોકેટ) ઓફિસ સરનામું : ૧૧, રાજસુખ કોમ્પ્લેક્ષ, હયાત રેજન્સી હોટલની પાસે, ગુજરાત વિદ્યાપીઠ, ઉસ્માનયુરા,અમદાવાદ- 3૮0006 (મો) ૯૮૯૮૪૫૯૨૧૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap