NOTICE CONTENT
It is hereby notified to the general public that Shantaben Harpal Singh Chaudhary, resident of C/8, Tulsi Dham Society, opposite Harni Airport, Harni, Vadodara has decided to sell the property described below to our client, claiming it to be her sole ownership and possession. Our client has requested a title clearance certificate from us regarding this property. Therefore, if anyone has any claim, share, right, interest, relation, or title in the said property, they are hereby requested to inform us in writing at the address below, with documentary evidence, within six days. If no objection is received within the said period, a title clearance certificate will be issued. Appendix: Registration District Vadodara, Registration Sub-District Vadodara, Village Harni, Survey Number 1184, 1185, 1186, City Survey Number 464, Tulsi Dham Society, Block Number C/8, with a plot size of 40 sq.m. and the undivided land attached to it, as well as the construction done on the said plot with 40.00 sq.m. on the ground floor and 50.50 sq.m. on the first floor, this property. Date: 02/04/2025.
“Shyamargini Associates”,” S/12, On behalf of the client, from our office at Akhanddhara Avenue, opposite Shiv Shakti Timber, Tamshyous, behind North Zone Mamlatdar Office, New Sama Road, Vadodara-390 024. Mob. 9033909600 Advocate and Notary
ગુજરાતી નોટિસ
જાહેર જનતાને જણાવવાનું કે, શાંતાબેન હરપાલસિંહ ચૌધરી, રહેવાસી: સી/૮, તુલસીધામ
સોસાયટી, હરણી એરપોર્ટની સામે, હરણી, વડોદરા નાઓએ નીચે પરીશિષ્ટમાં વર્ણવેલ મીલકત
પોતાની સ્વતંત્ર માલિકી તથા કબ્જા ભોગવટાની હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું
નકકી કરેલ છે જેથી સદર મીલકત અંગે અમારા અસીલે અમારી પાસેથી ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ
માંગેલ છે. જેથી સદરહુ મીલકતમાં કોઇ નો પણ લાગ, ભાગ, હકક, હિત, સબંધ, અધિકાર હોય તો
તેઓએ તેમના હકક દાવા દિન-છ માં દસ્તાવેજી પુરાવા સહીત અમોને નીચે જણાવેલ સરનામે લેખીતમાં
જાણ કરવી અને સદર મુદતમાં કોઇ વાંધો નહી આવે તો ટાઇટલ કલીયરન્સ સર્ટી આપવામાં આવશે.
પરીશીષ્ટ :- રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરા, રજીસ્ટ્રેશન સબ ડીસ્ટ્રીક્ટ વડોદરાના મોજે ગામ
હરણીના સર્વેનંબર ૧૧૮૪, ૧૧૮૫, ૧૧૮૬, સીટી સર્વેનંબર ૪૬૪, તુલસીધામ સોસાયટી
ના બ્લોક નંબરસી/૮ જેના પ્લોટનું માપ ૪૦ ચો.મી. તથા તેને વરાડો પડતી વણવહેંચાયેલ
જમીન સહ તેમજ સદર પ્લોટમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર ૪૦.૦૦ ચો.મી તથા ફસ્ટ ફલોર ઉપર
૫૦.પપચો.મી. નું બાંધકામ કરેલ છે તે વાળી મિલકત. તારીખ: ૦૨/૦૪/૨૦૨૫.
“શ્યામાર્ગીની એસોસીએટસ,'” એસ/૧૨, અસીલની સુચનાથી રવાના અમારી મારફતે
અખંડધારા એવન્યુ, શિવ શક્તી ટીમ્બર સામે, તમ સિ હ યુ સો
ઉત્તર ઝોન મામલતદાર કચેરી પાછળ, ન્યુ સમા રોડ,
વૃડોદરા-૩૯૦ ૦૨૪. મો. ૯૦૩૩૯૦૯૬૦ એડવોકેટ એન્ડ નોટરી