DISTRICT Ahmedabad
TALUKA Detroj
VILLAGE Sadatpura
CITY ahmedabad
SURVEY# 498
NOTICE CONTENT
This is to inform the general public that a request has been made for a title clear certificate for the land belonging to Bhikha Bhai Mohan Bhai, situated in Detroj Taluka, Ahmedabad District, Village Sadatpura, Plot No. 498 (out of Old Survey No. 207) of Khata No. 319, out of 1-31-10 Hectares Are Chomis, in the name of Bhikha Bhai Mohan Bhai. Therefore, if anyone has any claim, interest, right, or connection to the said land, or if any bank has any encumbrance on the land, please inform this office in writing within seven days with all supporting documents, addressed to the below mentioned address. If this is not done within the stipulated time, it will be presumed that there is no claim or encumbrance on the land, and if any, it is waived. Based on this, a title clear certificate will be issued for the land. No objections or disputes will be entertained after that. Please take note of this. Date: 11/01/2025 Jitendrasinh D. Solanki Advocate Office - Detroj, Taluka - Detroj, Ahmedabad, Gujarat. Mobile - 9878974989
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, જત ડીસ્ટ્રીક્ટ અમદાવાદના દેત્રોજ તાલુકાના મોજે : સદાતપુરા ગામના! ખાતા નંબર : ૩૧૯ ના સર્વે/બ્લોક નંબર : ૪૯૮ (જુ.સ.નં.૨૦૭ પૈકી) હે.આરે.ચોમી. ૧-૩૧-૧૦ પૈકી ૦- ૨૩-૭૮ ના હિસ્સાની ભીખાભાઈ મોહનભાઈ ના સ્વતંત્ર ખાતે ચાલતી જમીનનું અમારી પાસે ટાઈટલ કલીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તેથી સદરહુ જમીન ઉપર કોઈનો! કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હીત, સંબંધ, કોઈપણ બેંકનો બોજો! હોય તતો દિન-૭ (સાત)માં તમામ! પુરાવા સહીત રજી.એડી દ્રારા નીચેના! સરનામે જાણ કરવી. જો તેમ કરવામાં કસુર થશે તો મુદ્ત વિત્યૈ સદરહુ જમીન ઉપર કોઈનો કોઈ હક્ક કે બોજો નથી. અને જો હોય તો જતો (વેવ) કર્યા છે. તેમ સમજી સદરહુ જમીન અંગે ટાઈટલ કલીયર સર્ટીફીકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઈની તકાર કે વાંધો! ચાલશે નહીં. તેની નોંધ લેવી. તારીખ: ૧૧/૦૧/૨૦૨૫ જિત્ેન્દ્રસિંહ ડી. સોલંકી એડવોકેટ ઓફીસ -દેત્રોજ, તા.દેત્રોજ, જી.અમદાવાદ. મા.૯૮૭૮૯૭૪૯૮૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap