DISTRICT Ahmedabad
TALUKA Dholka
VILLAGE Sadra
CITY auda
SURVEY# 339 (Old Survey Number - 168)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that, in the Registration District of Ahmedabad, Sub-District and Taluka of Dholka, within the limits of the village Moj Nesada, Survey Number 339 (Old Survey Number - 168), has an agricultural land of full 9193 square meters. Jesangbhai Vajesangbhai Chauhan has declared his complete independent ownership and possession without any encumbrances. He has requested a certificate from us stating that the titles of the said land are clear and marketable. If anyone has any kind of claims, rights, interests, shares, or burdens on the said land, they must inform us in writing with necessary proofs at the address below within seven (7) days from the publication of this notice. If no objections are raised within this period, it will be assumed that no such claims exist, and we will issue a clearance certificate for the titles of the said land, and thereafter, no complaints will be entertained. Date: 24/05/2024 Kaushik G. Patel (Advocate and Notary) (B.Sc., LL.B.) Office: 12, Second Floor, J.B. Arcade, beside R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060. Mobile: 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે,રજીસ્‍્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ-ડિસ્ટ્રીકટ અને તાલુકા ધોળકાના ગામ મોજે નેસડાની સીમના તવા સર્વે નંબર-૩૩૯(જુના સર્વે નંબર- ૧૬૮)ની ફુલ ૯૧૯૩ ચોરસમીટર ખેતીની જમીન જેસંગભાઈ વજેસંગભાઈ ચૌહાણે તેઓની સંપુર્ણપણે સ્વતંત્ર,માલિકી,કબજા ભોગવટાની બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયર અતે માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ,હક્ક,હીત, હીસ્સો, દાવો કેબોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત)માં અમોને તે બદલના જરૂરી પુરાવાઓ સહીત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હીત, હીસ્સો, દાવો કે બોજો નથી અતે હોય તો તે જતો કરેલ છે તેમ માનીને અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તારીખ-૨૪/૦૫/૨૦૨૪ કૌશિક.જી.પટેલ (એડવોકેટ એન્ડ નોટરી) (બી.એસસી.,એલ.એલ.બી.) ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી. આર.આર્કેડ, આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap