DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Sadra
CITY auda
FINAL PLOT# 3
SURVEY# 946 (Old survey number 411)
NOTICE CONTENT
Public Notice District Mehsana, Registration Sub-District and Taluka Kadi, in the uncultivated land of Sadara village Re-survey No. 946 (Old Survey No. 411) industrial plots have been created for the purpose of Agro Industrial Estate. Among these plots, Plot No. 3 has an area of 989.14 sq.m. and including the common road and undistributed collective usage lands becomes a total of 1206.74 sq.m. This property, owned and possessed by Rajput Piyushkumar Dilipsinh, is declared free from all kinds of encumbrances and legal claims. Hence, we have been requested for a title clearance certificate. If anyone has any rights, interests, share, claims, burdens, etc. on this property, they must inform us within seven (7) days of this notice being published with evidence through Registered A.D. Failure to do so will mean all their rights concerning this property are considered waived and we will issue the title clearance certificate. Post this, no disputes or objections will be entertained. Date: 28/05/2024 Location: Ahmedabad CN Associates & Advocates Naresh B.Thummar, Chirag M. Chodvadiya, Nimesh N. Soni 912, J.B. Tower, Thaltej, Ahmedabad-380054. Mobile: 96875-63404
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીક્ટ મહેસાણા, રજીસ્ટ્રેશન સબ ડીસ્ટ્રીક્ટ તથા તાલુકા કડીના મોજે ગામ સાદરાની રી-સર્વે નં.૯૪૬ (જુનો સર્વે નં.૪૧૧) ની બીનખેતી થયેલ જમીનમાં એગ્રો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હેતુસારૂ ઈન્ડસ્ટ્રીયલ પ્લોટો પાડવામાં આવેલ, જે પ્લોટો પૈકી પ્લોટ નં.૩ કે જેનો પ્લોટ એરીયા ૯૮૯.૧૪ચો.મી. અને કોમન રસ્તા તથા સી.ઓ.પી.ની વણ વહેંચાયેલી સામુહિક ભોગવટાની ખુલ્લા ઉપયોગની વરાડે પડતી જમીન ૨૧૭.૬૦ચો.મી. મળી કુલ્લે ૧૨૦૬.૭૪ ચો.મી.વાળી મિલકત રાજપૂત પિયુષકુમાર દિલીપસિંહની માલીકી અને કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારના બોજાઓ અને કાયદાકીય દાવાદુવીથી મુક્ત આવેલી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલી છે. જેથી સદરહુ મિલકત ઉપર જો કોઈનો હક્ક, હિત, હીસ્સો, દાવો,બોજો વિગેરે આવેલ હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત)માં અમોને પુરાવા સહિત રજી.એ.ડી. થી જાણ કરવી. જો તેમ કરવામાં નહી આવે તો આ મિલકત અંગેના અચના તમામ હક્કો જતા યાને કે (વેવ) કરેલા છે તેમ સમજી અમો ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું અનેત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો કે તકરાર ચાલશે નહી જેની નોંધ લેવી. તારીખઃ- ૨૮/૦૫/૨૦૨૪ સ્થળઃ- અમદાવાદ CN Associates & Advocates Naresh B.Thummar, Chirag M. Chodvadiya, Nimesh N. Soni ૯૧૨, જે.બી.ટાવર, થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪. મો. ૯૬૮૭૫-૬૩૪૦૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap