NOTICE CONTENT
Public Notice
District: Ahmedabad, Taluka: Vatva,
Village: Hathijnan, Survey/Block No: 511/35107
Area: 35107 sq.m. The land is included
in T.P. Scheme No: 72 and allotted
Final Plot No: 31/1 and 31/2 with total
area of 21064 sq.m., out of which Final
Plot No: 31/2 with area of 5557 sq.m.
Residential non-agricultural land belongs
to Kirti Infra, a partnership firm, situated
in Ahmedabad, the partner of the said firm
claims that the said land is owned by the
partnership firm, in possession, enjoyment,
free from encumbrances and marketable.
They have requested us to issue an
opinion/certificate regarding the clear and
marketable title of the said land.
Those persons/banks/financial institutions
who have any kind of claim, right, share,
interest, relation, any deed, easement,
revenue charges, any loan, maintenance,
farming rights or any such claim on the said
land are requested to submit a written notice
with certified copies of all evidence within 7
days from the date of publication of this
notice to the address mentioned below.
If no notice is received within the time
limit, it will be assumed that no claim
rights or shares exist on the said land and
any such claims are waived voluntarily
After the expiry of the deadline, we will
issue an opinion/certificate regarding the
clear, clean and marketable title of the said
land from the record. Those who claim
afterwards will be responsible for their
actions. Please take note of this.
Date: 30/03/2025,
Ahmedabad.
Susti Associates,
Hiren A. Rajput, Advocate & Notary
Mobile: 9925387638
Office: B/303, Shanti Niketan Business
Center, Gangotri Circle, Nikol, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડિસ્ટ્રીકટ અમદાવાદ, તાલુકો : વટવાના
મોજે ગામ : હાથીજણની સીમના સર્વે /
બ્લોક નંબર : ૫૧૧ ની ૩૫૧૦૭
ચો.મી. વાળી જમીન જેનો સમાવેશ
ટી.પી.સ્કીમ નંબર : ૭૨ માં થતા
ફાળવવામાં આવેલ ફા. પ્લોટ નંબર :
૩૧/૧ તથા ૩૧/૨ ની કુલ ૨૧૦૬૪
ચો.મી. પૈકીની ફાઈનલ પ્લોટ નંબરઃ
૩૧/૨ ની ૫૫૫૭ ચો.મી. વાળી
રહેણાંક હેતુની બિનખેતીની જમીન શ્રી
કીર્તિ ઈન્ફા, એ નામની ભાગીદારી
પેઢી, ઠે. અમદાવાદ વતી તેના વ.કર્તા
ભાગીદારે સદરહુ જમીન મજકુરપેઢીની
માલિકી, કબજા ભોગવટાની, બોજા
રહીત અને માર્કેટેબલ હોવાનું જણાવી
અમારી પાસેથી સદરહુ જમીનના
ટાઈટલ ક્લીયર અને માકેટેબલ હોવા
અંગેના અભીપ્રાય /સર્ટીફીકેટની માંગણી
કરેલછે. સર્વે શખ્સો/બેંક/ફાઈનાન્સીયલ
ઈન્સ્ટીટ્યુટ કે જેઓનો મજકુર જમીન
ઉપર કોઈપણ પ્રકારનો લાગભાગ,
હક્ક, હિસ્સો, હિત, સંબંધ, બાનાખત,
ઈઝમેન્ટ, રેવન્યુ ચાર્જસ, કોઈપણ લોન
કે ભરણ પોષણના કે ખેતીના હક્કો
આવેલ હોય તો આ નોટિસ પ્રસિદ્ધ
થયેથી દિન-૭ (સાત) માં તમામ
પુરાવાની પ્રમાણીત નકલ સહિત લેખિત
જાણ રજી. એ.ડી. થી નીચેના ઓફીસ
ના સરનામે કરવી. જો મુદતમાં જાણ
કરવામાં નહીં આવે તો કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો
આવેલ નથી અને આવેલ હોય તો તે
તમામ રાજીખુશીથી જતા યાને કે વેવ
કરેલ છે. તેમ સમજી મુદત વીત્યેથી
અમારા અસીલને સદરહુ જમીનના
ટાઈટલ ક્લીયર, ચોખ્ખા અને માર્કેટેબલ
હોવા અંગેનું રેકર્ડ પરથી અભિપ્રાય/
સર્ટીફિકેટ આપીશું અને ત્યાર બાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરારચાલશે
હી તેની નોંધ લેવી.
તારીખ :- ૩૦/૦૩/૨૦૨૫,
અમદાવાદ.
સુષ્ટિ એસોસીએટ્સ,
હિરેન એ. રાજપુત, એડવોકેટ એન્ડ
નોટરી
મોબાઈલ: ૯૯૨૫૩૮૭૬૩૮
ઓફિસ: બી/૩૦૩, શાંતિનીકેતન
બિઝનેસ સેન્ટર, ગંગોત્રી સર્કલ,
નિકોલ, અમદાવાદ.