DISTRICT Ahmedabad
TALUKA Vatva
VILLAGE Sahij
CITY auda
SURVEY# 637
NOTICE CONTENT
Public Notice Jat Registration Sub District Ahmedabad-11 (Aslali) Taluk Vatva, Village - Hathijhan Survey No. 345, Block/Survey No. 637 Old agricultural land, currently as per 7/12 record, Area: 0-46-54 sq.m The land, measuring 3.37 acres, belonging to Sri Akrammiya Akbarmiya etc., jointly owned by them, in their possession and enjoyment, free from all encumbrances, has been decided to be sold and our client has applied for a title clearance certificate. Therefore, if any person, representative or institution has any objection, dispute, encumbrance, charge, claim, loan or any other charge on the said land, please notify in writing with proof within 15 days to the address below. Failure to do so will be deemed to have waived all rights and a title certificate will be issued. After that, no objections from anyone will be entertained. Dated 05/06/2024 Ahmedabad SAWANT & CO. Uttam S. Sawant Advocates Address: Office No. 2, 3, Third Floor, Pushp Industrial Park and Arcade, Patel Mill BRTS Bus Stop, Opposite, Rakhial - Sarangpur Road, Rakhial, Ahmedabad. Mob. 99984 78564
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત રજીસ્ટ્રેશન સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૧ (અસલાલી) ના તાલુકા વટવાના મોજે ગામ - હાથીજણની સીમના ખાતા નં. ૩૪૫ ના બ્લોક/સર્વે નં. ૬૩૭ ની જુની શરતની ખેતીની જમીન હાલના ૭/૧૨ મુજબ હે- આરે.ચો.મી. ૦-૪૬-૫૪ ચો.મી. જમીન જેનો આકાર રા. ૩.૩૭ પૈસા છે જેખેતીની જમીનના હાલના ખાતેદાર શ્રી અક્રમમીયા અકબરમીયા વગેરેના નામે સંયુક્ત રીતે તેઓના માલીકીની, કબ્જા ભોગવટામાં, તમામ પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી વેચાણ આપવાનું નક્કિ કરેલ છે અને અમારા અસીલે અમો પાસે ટાઇટલ ક્લિયરંસ સર્ટી.ની માંગણી કરેલ છે. જેથી સદરહું જમીન ઉપર કોઇ પણ શખ્સ, વક્તી કે સંસ્થાને કોઇ પણ પ્રકારનો વાંધો, તકરાર, બોજો ચાર્જ, દાવો, લોન કે અત્ય કોઇ પણ જાતનો ચાર્જ હોય તો દીન-૧૫ માં લેખીત પુરાવા સહીત નીચેના સરનામે જાણ કરવી તેમ કરવામાં કસુર થયેથી તમામ હક્કો જતા કરેલ છે તેમ સમજી ટાઇટલ સર્ટી. આપવામાં આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા. ૦૫/૦૬/૨૦૨૪ અમદાવાદ. SAWANT & CO. ઉત્તમ એસ. સાવંત એડવોકેટસ ઠે.-ઓફીસનં.૨,૩ થર્ડફ્લોર, પુષ્પ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એન્ડ આર્કેડ, પટેલ મીલ બી.આર.ટી.એસ. બસ સ્ટોપ સામે, રખીયાલ - સારંગપુર રોડ, રખીયાલ, અમદાવાદ. મો. ૯૯૯૮૪ ૭૮૫૬૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap