Public Notice
In the village of Hathijhan, Vatva Taluka, Ahmedabad district, a piece of land situated in Block/Survey No. 637, Khata No. 345, measuring 3.37 hectares (0-46-54) under old terms, is agricultural land.
The said land belongs to us, Babubhai Naranbhai Davra (Patel) and our co-partners, and has been sold to us under registered sale deed No. 9078/2011 dated 20/07/2011. We have paid full consideration for the sale and are in possession of the land. Therefore, we hereby inform the public that…
Anyone or any entity must not enter into any kind of transaction or make such transactions in connection with the land in Block/Survey No. 637 situated in the village of Hathijhan, Vatva Taluka, Ahmedabad, and also must not issue a title certificate for the same. If any such transaction is made, it will be null and void from the beginning and will be considered as such. We will take legal action against any such transactions both in civil and criminal courts. This is for public information.
Ahmedabad.
Date: 8/6/2024
Babubhai Naranbhai Davra (Patel)
On my instructions
Juneedali H. Saiyed (Advocate)
(76009630231)
Res: Saiyed Moholla, Village: Hathijhan,
Taluka: Vatva, District: Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીક સબ ડીસ્ટ્રીક અમદાવાદના
વટવા તાલુકાના મોજે ગામ-
હાથીજણની સીમમાં આવેલ બ્લોક/સર્વે
નં. ૬૩૭, ખાતા નં-૩૪૫, આકારરૂ.
૩.૩૭ ની કુલ હે.આરે.ચો.મી. ૦-
૪૬-૫૪ વાળી જૂની શરતની ખેતીની
જમીન આવેલ છે.
ઉપરોક્ત જમીન અમો બાબુભાઈ
નારણભાઈ ડાવરા (પટેલ) તથા અમારા
સહ - ભાગીદારોની માલીકી હક્ક
આવેલ હોઈ અને રજી.વેચાણ દસ્તાવેજ
નં-૯૦૭૮/૨૦૧૧ થી તારીખ - ૨૦/
૦૭/૨૦૧૧ ના રોજ કરવામાં આવેલ
છે જે ઉપરોક્ત જમીન પુરતો વેચાણ
અવેજ ચૂકવી વેચાણથી રાખેલ હોઈ
ઉપરોક્ત જમીનના અમો માલીક છીએ
તેથી આ જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી
જણાવીએ છીએ કે...
મોજે ગામ - હાથીજણ, તા-વટવા, જી-
અમદાવાદ ખાતે આવેલ બ્લોક/સર્વે નં
- ૬૩૭ વાળી જમીન અંગે કોઈ પણ
વ્યક્તિ કે સંસ્થાએ કોઈ પણ જાતના
વ્યવહારો કરવા કે કરાવવા નહી કે તેનું
ટાઈટલ સર્ટીફીકેટ આપવું નહી અને
તેમ છતા કોઈ પણ જાતના વ્યવહારો
કરવામાં આવશે તો તે શરૂઆતથી જ
રદ બાતલ છે અને ગણાશે અને તેવા
વ્યવહારો માટે અમો દીવાની તથા
ફોજદારી રાહે પગલા ભરીશું જેની
જાહેર જનતાએ નોંધ લેવી.
અમદાવાદ.
તારીખ - 8/6/2024
બાબુભાઈ નારણભાઈ ડાવરા (પટેલ)
મારી સુચનાથી
જુનેદઅલી.એચ.સૈયદ (એડવોકેટ)
(૭૬૦૦૯૬૩૦૨૩૧)
રહે.સૈયદ મહોલ્લો, ગામ-હાથીજણ,
તા-વટવા, જી-અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap