NOTICE CONTENT
MOJE: HATHIJHAN
Jat District Ahmedabad Sub-
District Ahmedabad's Vatva
Taluka's village Hathijhan's
Sim Survey No. E/1 land,
which is included in TP Scheme No. 79,
according to the Fa.Plot, 1700
square meters of non-agricultural land
which is included in the City Survey, its
City Survey No. NA6/1/p2 is given
in which land, the eligible
Fa.Plot No. 10/2, East direction
656 sq.m. non-agricultural
land is owned by Kamlesh Bhai Babubhai
Chauhan, in possession and enjoyment,
It has been found that they have
decided to sell this Fa.Plot No. 10/2,
656 sq.m. non-agricultural land
to our client. The said land is
free from all kinds of encumbrances,
They have requested us to provide a title
clear certificate. If any person has
any kind of lien, right-interest,
share, claim-alakh, debt etc. on
the said land, then after the publication
of this notice, within 10 days,
written evidence should be submitted (objections
without evidence will not be considered)
we should be informed at the following
address by registered post. If such
intimation is not given then it will be
considered that there is no lien, right-
interest, share, claim-alakh, debt etc. on the
said land and if there is any, it has been
waived off. We will provide title clearance
certificate for the said land after that,
there will be no dispute of any kind.
Ahmedabad.
Dated: 04/04/2025
Bipin T. Prajapati
(Advocate & Notary)
Nirav B. Prajapati (Advocate)
Office No. 334, 335, 336,
Third Floor, Rudra Business Park, Metro
Pillar No. 125 near, Kashinath
Park opposite, Vajnal Shod,
Ahmedabad-382418.
Mob.No.9898102365
ગુજરાતી નોટિસ
મોજે : હાથીજણ
જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-
ડીસ્ટ્રીક્ટ અમદાવાદના વટવા
તાલુકાના મોજે ગામ હાથીજણની|
સીમનાસર્વે'્લોક નં.€/૧ ની જમીન,
જેનો સમાવેશ ટી.પી. સ્કીમ નં.૭૯
માં થતા ફા.પ્લોટ મુજબની ૧૭૦૦
ચો.મી. બીનખેતીની જમીન જેનો
સમાવેશ સીટી સર્વેમાં થતા તેનો સીટી
સર્વે નં.NA6/1/p2 આપવામાં
આવેલ છે જે જમીન પૈકી મળવાપાત્ર
ફા.પ્લોટ નં,૧૦/૨ ની પુર્વ દિશા
તરફની ૬૫૬ ચો.મી, બીનખેતીની
જમીન કમલેશભાઇ બાબુભાઇ
ચૌહાણ ની માલીકી કબજા
ભોગવટાની આવેલ હોવાનુ જણાવી
તેઓએસદરહુફા.પ્લોટન.૧૦/૨ ની,
૬૫૬ ચો,મી. બીનખેતીની જમીન
અમારા અસીલને વેચાણથી આપવાનુ
નક્કી કરી સદરહુ જમીન તમામ
પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનુ
જણાવી તેઓએ અમારી પાસે ટાઇટલ
કલીયર સર્ટીફીકેટની માંગણી કરેલ
હોઇ ઉપરોક્ત જમીન ઉપર કોઇનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક-
હીત, હીસ્સો, દાવા-અલાખાયા લેણા
ઇત્યાદીનો બોજો હોય તો સદરહુ
નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ (દસ)
માં લેખીત પુરાવા સહીત (પુરાવા
સિવાયની વાંધા અરજી ધ્યાને લેવામાં
આવશે નહી) અમોને નીચેના સરનામે
રજી.એડી. થી જાણ કરવી અને જો
તેવી જાણ કરવામા નહીં આવે તો
ઉપરોક્ત જમીન ઉપર કોઇનો
કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક-
હીત, હિસ્સો, દાવા-અલાખાયા લેણા
ઇત્યાદીનો બોજો નથી અને હોય તો
તે જતો કરેલ છે તેવુ સમજીને ઉપરોક્ત
જમીન અંગે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ અમો આપશું ત્યારબાદ
કોઈની કોઈપણ જાતની તકરાર!
ચાલશે નહિ.
અમદાવાદ.
તા.૦૪/૦૪/૨૦૨૫
બીપીન ટી, પ્રજાપતિ
(એડવોકેટ એન્ડ નોટરી)
નિરવ બી. પ્રજાપતિ (એડવોકેટ)
ઓફિસનં. ૩૩૪, ૩૩૫, ૩૩૬,
થર્ડ ફ્લોર, રૂદ્ર બિઝનેસ પાર્ક, મેટ્રો
પીલ્લર નં. ૧૨૫ પાસે, કાશીનાથ
પાર્કની સામે, વજ્નાલ શોડ,
અમદાવાદ-૩૮૨૪૧૮.
મો.નં.૯૮૯૮૧૦૨૩૬૫