NOTICE CONTENT
This is a public notice from Advocate Yogesh Ishvarbhai Rana, residing in Vadodara, to all concerned.
We hereby notify that a piece of land with survey number P4, located in Savad, Taluka Vadodara, District Vadodara, falling under TP Scheme No. 9, has been allotted final plot number 339. A society named Satyam Park has been constructed on this plot. Out of this plot, sub-plot number 22, measuring 101.80 sq. meters with a construction area of 38.35 sq. meters, is owned by Mrs. Hasumatiben Hasmukhlal Shah. This property is in her independent possession and enjoyment and its title is clear and marketable.
Our client wishes to sell this property and has requested a title clearance certificate. Therefore, if any person or entity has any claim, right, interest, relationship, or right to maintenance or any other type of right or interest in this property, they must notify us in writing within 34 days of the publication of this notice.
If no notice is received within the stipulated time, it will be considered that no person has any right, interest, or relationship in the property, or that they have voluntarily relinquished such rights. Accordingly, a title clearance certificate will be issued, and our client will proceed with the sale transaction. Please take note of this.
Dated: 4-4-2025, Vadodara
By the instruction and orders of our client:
Bhavna V., Rana (Advocate, Gujarat High Court) Yogesh I., Rana (Advocate, Gujarat High Court)
204 to 207, Second Floor, Vedant Complex, Near Meera Char Rasta, Gandhi Park, Harni Road, Vadodara. (W) 98795 57892
ગુજરાતી નોટિસ
આથી અમો એડવોકેટ, યોગેશ ઇશ્વરભાઇ રાણા રહે. વડોદરા, ના આ જાહેર નોટીસ
આપી તમામ લાગતા વળગતા સર્વેને જણાવીએ છીએકે,
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ વડોદરાનાં મોજે સવાદ, તા.જી.વડોદરાના
રે.સર્વે નં. પ૪ વાળી જમીન જેનો ટી.પી.સ્કીમ નં.૯ માં સમાવેશ થતા મળેલ ફા.
પ્લોટનં. ૩૩૯ જેમાં સત્યમપાર્ક સોસાયટી બાંધવામાં આવેલ છે. તે પૈકી સબ પ્લોટ
નં.૨૨ પ્લોટનું માપ ૧૦૧.૮૦ ચો.મી, બાંધકામનું માપ ૩૮.૩૫ ચો.મી. વાળી
મિલકત કે જે શ્રીમતી હસુમતીબેન હસમુખલાલ શાહ નાની સ્વતંત્ર માલીકી કબજા
ભોગવટાની તથા સદર મિલકતના ટાઇટલ, મારકેટેબલ અને ચોખ્ખા હોવાનું જણાવી
અમારા અસીલ સાથે વેચાણ વ્યવહાર કરવા માંગતા હોવાથી અમારા અસીલે અમારી
પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
જેથી સદર મિલકત અંગે જે કોઇ વ્યક્તિ કે સંસ્થાના સદર મિલકત પરત્વે કોઇપણ
પ્રકારના લાગ, ભાગ, હકક, હિત, સંબંધ અગર ભરણ પોષણ અન્વયેનો અગર
કોઇપણ પ્રકારના હકક, હિત, સંબંધ હોય તો આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-છ૪
માં તેની લેખિત જાણ અમોને કરવી. મુદતમાં તે અંગેની જાણ કરવામાં નહીં આવે તો
કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો હકક, હિત, સંબંધ નથી તેમ ગણી અથવા તેવા
હકક સ્વૈચ્છિક રીતે છોડી દીધેલ છે. તેમ સમજી ટાઇટલ કલીયરન્સ સટીફીકેટ આપવામાં
આવશે. અને અમારા અસીલ વેચાણ વ્યવહારની કાર્યવાહી સંપૂર્ણ કરશે તેની નોંધ લેશો.
તા.પ-૪-૨૦૨૫, વડોદરા. અમારા અસીલની સૂચના અને ફરમાશથી
ભાવના વાય, રાણા ફગ યોગેશ આઇ, રાણા
(એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ) દપ (એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ)
૨૦૪થી ૨૦૭, બીજા માળે, વેદાંત કોમ્પલેક્ષ, મીરાં ચાર રસ્તા પાસે, ગાંધીપાર્ક, હરણી રોડ, વડોદરા. (W) 98795 57892