NOTICE CONTENT
From Advocate Yogesh Ishwarbhai Rana residing in Vadodara, this public notice is given to inform everyone concerned that the land survey number P4 included in TP Scheme number 9 consists of Final Plot number 339 where Satyampark Society has been constructed. Among them, Sub Plot number 22 has an area of 101.80 sq.m and the construction area of 38.35 sq.m. This property, which is independently owned by Mrs. Hasumatiben Hasmukhlal Shah and whose title, marketability, and clarity are being claimed, is intended for sale, which is why we have demanded a Title Clearance Certificate from our client. Any person or organization having any interest, share, entitlement, or connection to this property due to maintenance or otherwise has rights that should notify us in writing within 164 days from the publication of this public notice. If no communication is received within the stipulated period, it will be considered that no such claims or interests exist, or any such rights are voluntarily relinquished. A Title Clearance Certificate will be provided, and our client will complete the sale procedures. Note this as instructed and ordered by our client.
ગુજરાતી નોટિસ
આથી અમો એડવોકેટ, યોગેશ ઇશ્વરભાઇ રાણા રહે. વડોદરા, ના આ જાહેર નોટીસ
આપી તમામ લાગતા વળગતા સર્વેને જણાવીએ છીએકે,
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ વડોદરાનાં મોજે સવાદ, તા.જી.વડોદરાના
રે.સર્વે નં. પ૪ વાળી જમીન જેનો ટી.પી.સ્કીમ નં.૯ માં સમાવેશ થતા મળેલ ફા.
પ્લોટનં. ૩૩૯ જેમાં સત્યમપાર્ક સોસાયટી બાંધવામાં આવેલ છે. તે પૈકી સબ પ્લોટ
નં.૨૨ પ્લોટનું માપ ૧૦૧.૮૦ ચો.મી. બાંધકામનું માપ ૩૮.૩૫ ચો.મી. વાળી
મિલકત કે જે શ્રીમતી હસુમતીબેન હસમુખલાલ શાહ નાની સ્વતંત્ર માલીકી કબજા
ભોગવટાની તથા સદર મિલકતના ટાઇટલ, માર્કેટેબલ અને ચોખ્ખા હોવાનું જણાવી
અમારા અસીલ સાથે વેચાણ વ્યવહાર કરવા માંગતા હોવાથી અમારા અસીલે અમારી
પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
જેથી સદર મિલકત અંગે જે કોઇ વ્યક્તિ કે સંસ્થાના સદર મિલકત પરત્વે કોઇપણ
પ્રકારના લાગ, ભાગ, હકક, હિત, સંબંધ અગર ભરણ પોષણ અન્વયેનો અગર
કોઇપણ પ્રકારના હકક, હિત, સંબંધ હોય તો આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-છ૪
માં તેની લેખિત જાણ અમોને કરવી. મુદતમાં તે અંગેની જાણ કરવામાં નહી આવે તો
કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો હકક, હિત, સંબંધ નથી તેમ ગણી અથવા તેવા
હકક સ્વૈચ્છિક રીતે છોડી દીધેલ છે. તેમ સમજી ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં
આવશે. અને અમારા અસીલ વેચાણ વ્યવહારની કાર્યવાહી સંપૂર્ણ કરશે તેની નોંધ લેશો.
તા.પ-૪-૨૦૨૫, વડોદરા. અમારા અસીલની સૂચના અને ફરમાશથી
ભાવના વાય, રાણા હરિ યોગેશ આઇ, રાણા
(એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ) UJ (એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ)
૨૦૪ થી ૨૦૪, બીજા માળે, વેદાંત કોમ્પલેક્ષ, મીરાં ચાર રસ્તા પાસે, ગાંધીપાર્ક, હરણી રોડ, વડોદરા. () 98795 57892