Public Notice
This is to inform the public that,
Surabhi Gunjan Mittal and Niva Pratik Mittal, both residing in Ahmedabad, have applied for a title clearance certificate regarding the 23974 sq. meters non-agricultural land situated in the village of Zalodi, Taluka Kadi, District Mehsana. This land is identified as new survey number 1286 (old survey number 6903/1) based on the village survey records.
They claim that the land is in their full and joint ownership and possession, free from any encumbrances. As such, anyone with any kind of claim, interest, share, right or encumbrance on the said land, should inform us in writing with proof within 7 days of the publication of this notice. The information should be sent to the following address by registered post A.D. If no information is received, it will be assumed that no such claim, interest, share, right or encumbrance exists and if it exists, it will be deemed to have been waived. In this case, we will issue a title clearance certificate for the said land.
Please take note.
Date: 04-04-2025
Vinod C. Darji
Advocate
223, Satyam Mall, Kameshwar School, Near Saman Complex, Satellite, Ahmedabad - 380015
Phone No. 079 26760786
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ મહેસાણાના
સબડીસ્ટ્રીક્ટ તથા તાલુકા કડીનાં ગામ
મોજે ઝાલોડાની સીમના રૌસર્વે
અનુસારનાં નવા સર્વે નંબર-૧૨૮૬
(જુના સર્વે નંબર- ૬૯૦૩/૧) ની
૨૩૯૭૪ ચોરસમીટરની બહુહેતુક
બીનખેતીની જમીન સુરભી ગુંજન
મિત્તલ તથા નીભા પ્રતીક મિત્તલ બંને
રહેવાસી-અમદાવાદનાંએ તેઓની
સંપૂર્ણ, સંયુક્ત માલિકી તથા કબજા
ભોગવટાની બોજારહિત હોવાનું
જણાવી સદરહુ જમીન અંગેનાં ટાઈટલ
ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલના
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલી છે, તો સદરહુ જમીન ઉપર અન્ય
જે કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે
સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય
તો તેઓએ આ જહેર નોટીસ પ્રસિધ્ધ
થયેથી દિન-૭ (સાત) માં અમોને તે
બદલના પુરાવા સહીત લેખિત જાણ
નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ
એ.ડી.થી કરવી, જો તેમ કરવામાં નહિ
આવે તો સદરહુ જમીન ઉપર અત્ય
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી
અને હોય તો તે જતો કરેલો છે, તેમ
સમજી અમો સદરહુ જમીનનું ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું. જેની
નોંધ લેવી.
તારીખ : ૦૪-૦૪-૨૦૨૫
વિનોદ સી. દરજી
એડવોકેટ
૨૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ
પાસે, સમાન કોમ્પલેક્ષની સામે,
સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન નં. ૦૭૯ ૨૬૭૬૦૭૮૬
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap