NOTICE CONTENT
Public Notice
Regarding the land in the village of Saldi, Mehsana Sub-District, Mehsana, situated in the sim (farmland) area, survey number 155/431 (Old 3), 0-23-78 he.a.ch.mi., with an area of 8.62 paisas, used for farming, jointly owned and in possession of the following individuals:
(1) Patel Kalu Bhai Jiva Bhai
(2) Patel Kantabhai Prabhudas
(3) Patel Jayantibhai Prabhudas
(4) Patel Rushik Bhai Prabhudas
(5) Patel Kirtikumar Prabhudas
(6) Patel Bhikha Bhai Ambaram
(7) Patel Naynaben Ambaram
(8) Patel Suy Bin Ambaram
(9) Patel Deepak Bhai Ambaram
(10) Patel Satish Bhai Ambaram
An application has been filed with us for obtaining a title clearance certificate for the said land. Therefore, any individual, person, organization, or firm claiming any interest, right, share, or claim over this land is requested to submit their written proof, along with supporting documents, to the address mentioned below within 7 (seven) days of the publication of this notice. If no objections or claims are received from any party within the stipulated time, it will be assumed that there are no claims on the said land. Any claim existing will be deemed waived (rejected) in favor of the owner of the land. Based on this, a title clearance certificate will be issued. Thereafter, no objections or claims will be entertained. Take note of this.
Mehsana
Date: 04/04/2025
Through:
Deepak Kumar K. Patel (Advocate)
Velocity Legal Hub, 4 Amar Complex, First Floor, Mu:-Gozariya,
Ta.ji :- Mehsana - 384470
Mobile No: 7778899691
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે સાલડી
ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ
મહેસાણાના મોજે ગામ સાલડીની
સીમમાં આવેલ ખાતા નંબર :- ૧૫૫
૪૩૧ (જુનો
૩) નીહે.આરે.
|e ૧- ee ૮૩હે.આ w
પુર્વ-પશ્ચિમ દીશા તરફની ૦-૨૩-
૭૮ હે.આરે.ચો.મી. જેનો આકાર
૮.૬૨ પૈસાના વરાડે વાળી ખેતીની
જમીન (૧) પટેલ કાળુભાઈ
જીવાભાઈ (૨) પટેલ કાન્તીભાઈ
પ્રભુદાસ (૩) પટેલ જયંતીભાઈ
પ્રભુદાસ (૪) પટેલ રશીકભાઈ
પ્રભુદાસ (૫) પટેલ કિર્તીકુમાર
પ્રભુદાસ (૬) પટેલ ભીખાભાઈ
અંબારામ (૭) પટેલ નયનાબેન
અંબારામ (૮) પટેલ સૂય બિન
અંબારામ (૯) પટેલ દિપકભાઈ
અંબારામ (૧૦) પટેલ સતીષભાઈ
અંબારામની સંયુક્ત માલિકી કબજા!
ભોગવટાની તમામ પ્રકારના બોજા
રહિત હોવાનું જણાવી અમારી પાસે
સદરહું જમીનના ટાઈટલ ક્લિયરન્સ,
સર્ટીફિકેટની માંગણી કરેલ છે. જેથી
સદરહું જમીન બાબતે કોઈ વ્યક્તિનો
કે બેક અથવા સંસ્થા અથવા પેઢીનો
કોઈપણ જાતનો લાગ, ભાગ, હક્ક,
હિસ્સો કે હિત પોશાતા હોય તેમણે
તેની લેખિત પુરાવા સહિત આ નોટીસ!
પ્રસિધ્ધ થયેથી દિન - ૭ (સાત)માં
નીચેના સરનામે રજી.પોસ્ટ એડી.
મારફતે જાણ કરવી. તેમ છતાં કોઈના
કોઈપણ જાતના વાંધા કે તકરાર
પુરાવા સહિત અમોને જાણ કરવામાં
નહીં આવે તો સદરહું જમીનમાં કોઈનુ
કોઈપણ પ્રકારનું હીત સમાયેલ નથી|
અને જો હોય તો તે જમીન માલિકની
તરફેણમાં જતા યાને (વેવ) કરેલ છે.
તેમ સમજી સદરહું જમીનનું ટાઈટલ
ક્લીયર સર્ટીફીકેટ ઈશ્યુ કરવામાં
આવશે. ત્યારબાદ કોઈની કોઈપણ
પ્રકારની તકરાર ચાલશે નહી. જેની
ખાસ નોંધ લેશો.
મહેસાણા
તારીખ :-૦૪/૦૪/ર૦૨૫
અમારી મારફત
દિપકકુમાર કે. પટેલ (એડવોકેટ)
વેલોસીટી લિગલ હબ, ૪ અમર
કોમ્લેક્ષ, પ્રથમ માળ,મું:-ગોઝારીયા,
તા.જી :- મહેસાણા- ૩૮૪૪૭૦
મોબાઈલ નં:-૭૭૭૮૮૯૯૬૯૧