DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Samadi
CITY vadodara
SURVEY# 42
NOTICE CONTENT
This is to notify that we, Advocate Jaydeepsinh A. Vaghela, residing in Vadodara, are giving this notice to inform that the land with survey number 42 in the limits of Samani village, registered in the sub-district of Vadodara, District Vadodara, having an area of 1-10-28 sq.m, belongs to our client Girishbhai Natvarlal Shah, residing at Patel Vago, near Tower, Dabhoi, Vadodara. Appeals are pending before the Gujarat Revenue Tribunal under T.E.N./B.A./214/2009 and T.E.N./B.A./05/2009. Furthermore, a first appeal number 526/2017 regarding cancellation of sale deed is pending before the Honorable Gujarat High Court, and an appeal is pending before the Honorable Supreme Court under S.C.P. (Civil) number 16415/2021. Also, in the cases of S.C.A. number 2290/2015, S.C.A. number 2291/2015, L.P.A. number 1084/2016 and L.P.A. number 1089/2016 pending in the Honorable Gujarat High Court, orders have been passed in favor of our client. Despite this, partners of a partnership firm named 'Aavas Developers', are attempting to obtain a permit from the Vadodara Municipal Corporation by making false representations and false affidavits. In order to ensure that the general public is aware of the ongoing disputes regarding our client's rights in this land, and does not make any transactions with the land, our client is issuing this public warning. As disputes regarding our client's rights and interests in this land are ongoing, no person shall enter into any agreements, writings or transactions related to this property. If any person nevertheless undertakes such transactions, he/she shall be solely responsible for all costs and risks arising therefrom. Dated: 3-4-2025, Place: Vadodara Advocate Jaydeepsinh A. Vaghela, 55/A, Kaj Society, Rajesh Apartment, Behind Gota Road, Vadodara, Mob: 99043 88334.
ગુજરાતી નોટિસ
આથી અમો એડવોકેટ જયદીપસિંહ એ. વાઘેલા, રહે. વડોદરાના તે હાલનીઆ નોટીસ આપી જણાવીએ છીએ કે, રજી. ડીસ્ટ્રી. વડોદરા સબ-ડીસ્ટ્રીકટ વડોદરાના મોજે સમાની સીમના રે.સ.નં.૪૨ જેનું ક્ષેત્રફળ ૧-૧૦-૨૮ ચો.મી. વાળી જમીન આવેલી છે અને સદરહું જમીનમાં અમારા અસીલ ગીરીશભાઇ નટવરલાલ શાહ, રહે. પટેલ વગો, ટાવર પાસે, ડભોઇ જી.વડોદરાનાઓનો હક્ક અધિકાર સમાયેલો હોય અને સદરહું જમીન બાબતે ગુજરાત મહેસુલ પંચ સમક્ષ ટી.ઇ.એન./બી.એ./૨૧૪/૨૦૦૯ તથા ટી.ઇ.એન/ બી.એ./૦૫/૨૦૦૯ થી અપીલ ચાલુ છે તમેજ નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ફર્સ્ટ અપીલ નં. ૫૨૬/ ૨૦૧૭થી વેચાણ દસ્તાવેજ રદ્‌ કરવા બાબતની અપીલ તથા નામદાર સુપ્રિમ કોર્ટમાં એસ.સી.પી.(સીવીલ) નં.૧૬૪૧૫/૨૦૨૧ થી ચાલુ છે. તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ચાલતા એસ.સી.એ. નં.૨૨૯૦/ ૨૦૧૫ તેમજ એસ.સી.એ. નં. ૨૨૯૧/૨૦૧૫ તેમજ એલ.પી.એ નં.૧૦૮૪/૨૦૧૬ તેમજ એલ.પી.એ. નં.૧૦૮૯/૨૦૧૬ ના કામે અમારા અસીલની તરફેણમાં હુકમો થયેલા છે જે હુકમોની જાણ હોવા છતાં હાલમાં સદરહું આવાસ ડેવલોપર્સ એ નામની ભાગીદારી પેઢીના ભાગીદારો ખોટી રજુઆત તેમજ ખોટા સોગંદનામા કરી વડોદરા મહાનગર સેવાસદન માંથી રજાચિઠ્ઠી મેળવવાની પેરવી કરી રહેલા હોય અને તેવી કાર્યવાહી થી અજાણ જાહેર જનતા સદરહું જમીન બાબતે કોઇપણ પ્રકારના વ્યવહારો સદરહું જમીનમાં અમારા અસીલના હક્ક અધિકારો બાબતે તકરારો ચાલુ હોય તે અંગેની જાણકારી જાહેર જનતાને મળી રહે તે હેતુ થી અમારા અસીલ હાલની આ જાહેર ચેતવણી પ્રસિધ્ધ કરી જણાવે છે કે, સદરહું જમીનમાં અમારા અસીલના હક્ક હિત બાબતે તકરારો ચાલતી હોય તેવા સંજોગોમાં સદરહું મિલકત બાબતે કોઇપણ વ્યક્તિએ કોઇપણ જાતના કરારોકે લખાણો કે વ્યવહારો કરવા નહી તેમ છતાં કોઇપણ વ્યકિત તે પ્રમાણેના વ્યવહારો કરશે તો તેમાં થતાં ખર્ચ અને જોખમની જવાબદારી જે તે વ્યક્તિની રહેશે. તા.૩-૪-૨૦૨૫, સ્થળઃ વડોદરા. અસીલની a અને કરમાઇશથી ૫૫/અ, કજ સોસાયટી, રાજેશ એપાર્ટમેન્ટ જયદિપસિહ એ. વાઘેલા પાછળ, ગોત્રી રોડ, વડોદરા. મો : ૯૯૦૪૩ ૮૮૩૩૪ ડવોકેટ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap