DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Sametri
CITY ahmedabad
FINAL PLOT# 611
SURVEY# 342
NOTICE CONTENT
District Gandhinagar, Taluka Dehgam, in the village of Sametri, Survey No. 342, Re-survey Block Survey No. 611 (Old Block / Survey No. 65) with a total area of 0-09-95 hectares. This old agricultural land belongs to the owners as mentioned in the 7/12 extract of the village. This land is jointly owned, possessed, and enjoyed by the owners: Puhbat Sang Dahyahaji, Baldevsinh, Motiji, and Mahendrasinh Motiji. The said land is free from any encumbrances. Our client has decided to sell this land and has requested a title clearance certificate from us. Therefore, if anyone has any kind of encumbrance, mortgage, or right, interest, or share in the said land, please submit certified documentary evidence along with the details on 07th of this month at the address given below. Failure to do so will result in the assumption that no one has any right or interest in the said land, or if they do, it will be considered waived (deemed to be gone). After this, a title clearance certificate will be issued for the said land and no objections will be entertained thereafter. The public is hereby notified. Date: 01/04/2025 Sunil C. Thakor, Advocate Office: Rajkrupa Complex, Rakhiyal Station, Taluka Dehgam, Dist. Gandhinagar. Mob: 8780000180
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીકટ ગાંધીનગર તાલુકો દહેગામના મોજે સામેત્રી ગામની સીમના ખાતા નં. ૩૪૨ ના રી-સર્વે બ્લોકુસર્વેનં. ૬૧૧ (જુના બ્લોક/સર્વે નં.૬૫) ની કુલ ૦-૦૯-૯૫ હૈ.આરે.ચો.મી. ક્ષેમફળની જુની શરતની ખેતીની જમીન ગામ નમુના, નૈ. ૭/૧૨ માં જણાવ્યા મુજબના ખાતેદારોના નામે ચાલે છે જે પુભાતસંગ ડાહયાજી, બળદેવસિંહ! મોતીજી તથા મહેન્દ્રસિંહ મોતીજી વગેરે નાએ સદરહું જમીન ખાતેદારોની સંયુક્ત માલીકી, કબજા, ભોગવટાની તેમજ બોજા મુકત આવેલ હોવાનું જણાવી અમારા અસીલને, વેચાણ આપવાનું નકકી કરી અમારી પાસે સદરહું જમીનના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તેથી સદરહું જમીન ઉપર કોઈનો કોઈપણ જાતનો બોજો, ગીરો કે હકક, હિત, હિસ્સો પોષાતો હોય તો તે અંગેના પ્રમાણિત દસ્તાવેજી પુરાવાઓ સાથે દિન-૦૭ માં નીચે જણાવેલ સરનામે જાણ કરવી અને જોતેમ કરવામાં કસુરથશે તો સદરહું જમીન બાબતે કોઈનો કોઈપણ જાતનો હકક, હિત નથી અગર હોય તો તે! વેઈવ (જતા) કરેલ છે તેમ માની સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ નોંધ લેવી. તા, ૦૧/૦૪/૨૦૨૫ સુનિલ સી. ઠાકોર, એડવોકેટ ઓઃદ, રાજકૃપા કોમ્લેક્ષ, રખીયાલ સ્ટેશન, તા. દહેગામ, જી. ગાંધીનગર. મો.નં. ૮૭૮૦૦૦૦૧૮૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap