NOTICE CONTENT
Public Notice
This is to inform the public that the land belonging to Devrajbhai Muljibhai Dumbhani, located in the village of Sampura, taluka Kamrej, district Surat, block number 623 (Old Block No. 199), with account number 352, with an area of 0-28-36 hectare-are-cent and an assessment of Rs. 6.02 paisa, is being sold by the land owner to our client. This is a piece of agricultural land.
Therefore, any person, firm, institution, organization, bank, or any other party having any right, interest, share, claim, attachment, contract, exchange, agreement, power of attorney, right of inheritance, right to possession, or any other kind of claim or interest in the said agricultural land should inform us in writing within 7 days from the date of this publication along with detailed evidence. Failure to do so within the specified time will be considered as a waiver of all claims, interests, and rights by the concerned party.
All transactions related to the said land will be done by our client in good faith after the expiry of the mentioned period. Any objection or claim after that will not be entertained.
This notice is given at the behest and with the consent of the land owner and our client.
Place: Surat
Date: 03/04/2025
Office: 418, Opera House, Super Amit D. Malviya
Diamond Market, Mini Bazaar, Advocate
Varachha Road, Surat. Mob: 88666 (At the behest and instruction of our client)
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
આથી જાહેર જનતાને આ જાહેર નો રા જણ યું કે, ડીસ્ટ્રીક્ટ : સુરત, સબ-ડીસ્ટ્રી
કામરેજના મોજે ગામ : સામપુરાની સીમના બ્લોક નંબર ૬૨૩, (જુનો બ્લોક નં. ૧૯૯) જેનો
ખાતા નંબર ૩૫૨ થી નોંધાયેલ જુની શરત (જુ.શ.) ની ખેતીની જમીન જેનું ક્ષેત્રફળ હે-આરે
નચો.મી. ૦-૨૮-૩૬, તથા આકાર રૂ. ૬.૦૨ પૈસા વાળી ખેતીની જમીન દેવરાજભાઇ
મુળજીભાઇ ડુંભાણી ના સ્વતંત્ર નામે ચાલી આવેલ હોવાનું જણાવે છે તથા સદર જમીનનો
પ્રત્યક્ષ કબજો ભોગવટો પોતાની પાસે હોવાનું ઉપરોકત જમીન માલીકે જણાવી મજડુર જમીન
મારા અસીલને વેચાણથી આપવાનું નકકી કરેલ છે, આથી સદરહું ખેતીની જમીન
વ્યક્તિ, પેઢી, સંસ્થા, મંડળી યા બેંકનો લાગભાગ, હકક, હિત- હિસ્સો, દર-દાવો, જપ્તી, લે
સોદા ચિઠ્ઠી, સાટાખત, એકરારનામું, ફુલ મુખત્યારનામું, ખોરાકી, વારસાઈ હકકો, કબજા હકકો,
6 ટ્સ યા અન્ય કોઇપણ પ્રડારના મવા કે ભોગવટા હોય તેણે આ
પ્રસીધ્ધ થયેથી દિન-૭ માં લેખિતમાં વિગતવાર પુરાવા સહીત અમને રૂબ રૂમા જાણ
રવી, મુદત વિત્યે કોઇના કોઇપણ પ્રકારના હડક, હિસ્સા, લાગભાગ યા દર-દાવાઓ ડે બીજા
કોઈ રીતના કહેવાતા હકક દાવા નથી અને હોય તો તે ઉપરોક્ત માલિકોના વર
દીધા યાને (વેઇવ) જતા કરેલ છે. તેમ માની અમારા અસીલ ર
લગતા તમામ વ્યવહાર શુધ્ધ બુધ્ધી પુર્વક પર્ણ કો
ત્યારબાદ કોઈની તર-તકરાર, વાંધો ચાલશે નહી
ઉપરોકત વિધાન જમીન માલીક તેમજ મારા અસીલની સુચના અને સંમતિથી આપવામાં આવેલ છે.
સ્થળઃ સુરત તા.૦૩/૦૪/૨૦૨૫
ઓફીસ ૪૧૮, ઓપેરા હાઉસ, સુપર અમિત ડી. માલવિયા
ડાયમંડ માર્કેટની પાછળ, મીનીબજાર, એડવોકેટ
વરાછારોડ, સુરત. મો. ૮૮૬૬૬ રલ્ક્લ્ર (અમારા અસીલની સુચના અને ફરમાઈશથી)