DISTRICT Patan
TALUKA Sami
VILLAGE Samsherpura
CITY ahmedabad
FINAL PLOT# 254
SURVEY# 323
NOTICE CONTENT
District Patan, Sub District Sami, located in the village of Samsherpura, the property is registered under number 323. The old survey number is 118. The land is 1-27-48 hectares, with a value of Rs. 3-85 paise. This agricultural land is owned by Chaturbhai Maganbhai Panchal. Our client wishes to sell this land and has requested a title clearance certificate. We hereby announce that anyone with any claims to the land, including rights of sale, inheritance, mortgage, lien, charge, trust, maintenance, easement, or any other form of rights, may submit their claims in writing within 7 days from the date of publication of this notice. Failure to do so will be deemed as a waiver of any claims and our client will be issued a Title Clearance Certificate. After that, no further claims will be entertained. Please take note. Place: Dholka, Date: 21-12-2024, S.D. Joshi, Advocate, Near Mamlatdar office, Beca Tekri, Dholka, Ahmedabad, 4233
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીક્ટ પાટણ સબ ડીસ્ટ્રીકટ] સમી તાલુકાનાં ગામ મોજે સમશેરપુરામાં આવેલ ખાતાનં. ૩૨૩ માં લખાતાસર્વધ્લોક નં. ૨૫૪ (જુનો! સર્વુબ્લોકને. ૧૧૮), હે.આ-.ચો.મી. ૧-૨૭-૪૮, આકાર રૂ.૩-૮૫ પૈસાવાળી ખેતીની જમીન ચતુરભાઈ મગનભાઈ પંચાલના નામે તથા ખાતે ચાલે છે. મજકુર નંબરવાળી ખેતીની! જમીન અમોના અસીલ વેચાણ રાખવા માગતા હોઈ જે ખેતીની જમીન બાબતે અમોના અસીલે અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટાફિકેટની માંગણી અમારી પાસે કરેલછે. સર્વેશખ્સો, સોસાયટીઓ કેજેઓ વેચાણ વારસો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસટ, ભરણપોષણ, ઈઝમેન્ટ, ગણોત કેબીજી કોઈપણ રીતે સદરહુ ખેતીની જમીન ઉપર હકક દાવો અલાખો લાગભાગ, હકકહિસસો, ગણોત હક્ક ત જાણ પુરાવા નોટિસ પ્રસિધ થયેથી દિન-૭ ની અંદર અમો નીચે સહી કરનારને નીચે જણાવેલ સરનામે કરવી. જો તેમ કરવામાં કસુર કરશો તો મજકુર જમીનમાં અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ હક્ક વગેરે કાંઈ નથી અને હોય તો તે વૈવ યાને જતો કરેલ ગણીને ઉપરોકત અમારા અસીલના હક્ક રાઈટ ટાઈટલ કલીયર અને માકેટેબલ હેવા બાબતનું ટાઈટલ કલીયર્સ સર્ટીફિકેટ અમો આપીળું અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તેની નોંધલેશો. સ્થળ : ધોળકા ત્તા. ૨૧-૧૨-૨૦૨૪ એસ. ડી. જોષી, એડવોકેટ મામલતદાર કચેરી પાસે,બેકા ટેકરી મુ.તા.ધોળકા,જી.અમદાવાદ ૪ર૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap