Public Notice for 2 (Sanand)

Sanand, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Sanand
CITY auda
FINAL PLOT# 4/A, 4/I
SURVEY# 120, 122, 124, 125
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that Mr. Hardik Sunilbhai Agrawal, residing at Shilaj, Ahmedabad District, has properties in the village of Sanand, Taluka Sanand, District Ahmedabad with: (1) Survey Number-120 covering 16289 square meters, (2) Survey Number-122 covering 10218 square meters, (3) Survey Number-124 covering 5868 square meters, and (4) Survey Number-125 covering 5666 square meters (according to Form 'F' 5067 square meters), totaling 38041 square meters (according to Form 'F' 38142 square meters). These properties have been allotted within Town Planning Scheme Number-2 (Sanand) as Final Plot Number-4/A covering 14006 square meters, and Final Plot Number-4/I covering 8879 square meters, totally covering 22885 square meters of land allocated for residential non-agricultural purposes. This includes the 'Vaishal Cooperative Housing Society Limited' (Registration Number-G-11941/1995, dated 21-06-1995) having a full 8879 square meters under Subplot Number-'H' corresponding to Final Plot Number-4/I for residential purposes. The titles are clear and marketable as declared, and it’s decided that our client will proceed with the sale of this property. If no claims, encumbrances, or objections are presented within 7 days of this announcement, it will be considered that there are no such claims and a Titles Clearance Certificate will be issued, following which no complaints will proceed and our client will finalize the property purchase. Date: 28-05-2024. Janey & Company. Solicitors, Advocates & Corporate Attorneys, House 'M', Mondial Retail Park, between ISKON Temple and Rajpath Club, S.G. Highway, Bodakdev, Ahmedabad-380059. Phone Numbers 29710100, 29710200.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, શ્રી હાર્દિક સુનિલભાઈ અગ્રવાલ, રહેવાસી-શીલજ, અમદાવાદનાએ જીલ્લા અમદાવાદના તાલુકા સાણંદના ગામ મોજે સાણંદ ગામના (૧) સર્વે નંબર- ૧૨૦ની ૧૬૨૮૯ ચોરસમીટર, (૨) સર્વે નંબર-૧૨૨ ની ૧૦૨૧૮ ચોરસમીટર, (૩) સર્વે નંબર-૧૨૪ ની ૫૮૬૮ ચોરસમીટર, તથા (૪) સર્વે નંબર-૧૨૫ ની ૫૬૬૬ ચોરસમીટર (ફોર્મ “એફ'મુજબ ૫૦૬૭ ચોરસમીટર) મળી કુલ ૩૮૦૪૧ ચોરસમીટર (ફોર્મ 'એફ' મુજબ ૩૮૧૪૨ ચોરસમીટર) ના ક્ષેત્રફળની જમીન, જેને ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર-૨ (સાણંદ)માં ફાઈનલ પ્લોટ નંબર-૪/અ ની ૧૪૦૦૬ ચોરસમીટર, તથાફાઈનલ પ્લોટ નંબર- ૪/|બની ૮૮૭૯ ચોરસમીટર, મળી કુલ ૨૨૮૮૫ ચોરસમીટર જમીન ફાળવાયેલી છે, તે રહેણાંકના હેતુ સારૂ બીનખેતી થયેલી જમીનમાં આવેલી “'વૈશલ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લીમીટેડ'' (રજીસ્ટ્રેશન નંબર- ઘ-૧૧૯૪૧/૧૯૯૫, તારીખ ૨૧-૦૬- ૧૯૯૫) નાસબપ્લોટનંબર- “એચ' ની ફુલ ૮૮૭૯ ચોરસમીટર જમીન કે જે ટી.પી. સ્કીમ અન્વયે ફાઈનલ પ્લોટ નંબર-૪/બ ધરાવે છે, તે રહેણાંકના હેતુ સારૂ બીનખેતી થયેલી જમીન સદરહુ સૌસાયટીના સભાસદ તરીકે તથા શેરહોલ્ડર તરીકે તથા એલોટમેન્ટની રૂઈએ તેમનીસંપુર્ણ, સ્વતંત્ર, સ્વપાર્જત, આગવી માલિકી અને કબજા ભોગવટાની બોજારહીત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનુ નકકી કરેલુ છે અને અમારા અસીલે સદરહુ જમીન પરત્વેના ઉપરોકત જમીનમાલીકના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે. તો સદરહુ જમીન ઉપર તથા શેરસર્ટીફીકેટ, એલોટમેન્ટ લેટર, વિગેરે ઉપર જો અન્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય, તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન- ૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે, તો સદરહુ જમીન ઉપર તથા શેરસર્ટીફીકેટ, એલોટમેન્ટ લેટર, વિગેરે ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈની તકરારચાલશે નહીં તથા અમારા અસીલ ધ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી કરવામાં આવશે. તારીખ : ૨૮-૦૫-૨૦૨૪. જાની એન્ડ કંપની. સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ કોર્પોરેટ એટર્નીઝ, હાઉસ ““એમ'', મોન્ડીયલ રીટેઈલ પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ કલબની વચ્ચે, એસ.જી. હાઈવે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ફોન નંબર ૨૯૭૧૦૧૦૦, ૨૯૭૧૦૨૦૦,
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap