DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Sanand
CITY auda
SURVEY# 1585
NOTICE CONTENT
Public Notice Moje-Sanand District Ahmedabad Sub-District Sanand Taluka Moje - Sanand Village Limits: A) Survey No. 1585 out of 1, Area: 0-41-48, owned by Rekhaben Naranbhai, Kaushikbhai Taranbhai, Nikunjben, widow of Manharbhai Naranbhai, Vallariben Manharbhai and Arjabbhai Manharbhai. (B) Survey No. 1585 out of 2, Area: 0-42-49, owned by Jagdishchandra Natvarlal, Ashok Kumar Natvarlal and Chandrikaben Natvarlal. The above-mentioned owners have approached us for title clearance regarding the aforementioned agricultural land. They have stated that the land is their legal property, in their possession and enjoyment, and free from any legal disputes. If anyone has any encumbrance, charge, cultivation rights, share rights, or any other type of possession rights, or any claim or interest in the above-mentioned land, they are requested to inform us in writing, along with supporting documents, within 7 days at the address mentioned below. Failure to do so will be considered as waiving any right to the land and the title clearance certificate will be issued after the expiry of the stipulated period. Any objection or dispute thereafter shall not be entertained. Dated: 07-06-2024 Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai Associates Address: A/202, Second Floor, S.G. Business Hub, Near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Phone: (079) 29707233
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-સાણંદ ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ સાણંદ તાલુકાના મોજે - સાણંદ ગામની સીમનાં :- એ) સર્વે નં. ૧૫૮૫ પૈકી ૧ ની હે.આરે.ચો.મી. ૦-૪૧-૪૮ ની જમીન રેખાબેન નારણભાઈ, કૌશીકભાઈ તારણભાઈ, નિકુંજબેન તે મનહરભાઈ નારણભાઈનાં વિધવા, વલ્લરીબેન મનહરભાઈ તથા આર્જવભાઈ મનહરભાઈની સંયુક્ત. (બી) સર્વે નં. ૧૫૮૫ પૈકી ર ની હે.આરે.ચો.મી. ૦-૪૨-૪૯ ની જમીન જગદીશચંદ્ર નટવરલાલ, અશોકકુમાર તટવરલાલ તથા ચંદ્રિકાબેન નટવરલાલની સંયુક્ત એ રીતે ઉપરોક્ત ખેતીની જમીનો તેના ઉપરોક્ત માલિકોની માલિકી, કબજા, ભોગવટાની તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય કોઈપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો તથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૦૭-૦૬-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ એસોસીએટ્સ ઠે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી . બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. ફોન :- (૦૭૯) ૨૯૭૦૭૨૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap