DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Sanand
CITY ahmedabad
SURVEY# 2059/2
NOTICE CONTENT
It is hereby informed to the public that, in the jurisdiction of Mojgam - Sanand, Taluka - Sanand, District - Ahmedabad, ownership of land under survey number 2059/2 part 1 approximately (0-94-09 of which 0-47-45) belongs jointly to Manjibhai Bhikhbhai Chunara and Ashokbhai Bhikhbhai Chunara among others. This land is unencumbered and free of all types of encumbrances. It has been decided to sell the said land, and Rajendrasinh Samarthsingh Vaghela, resident of Kaneti, Taluka Sanand has requested a Title Clearance Certificate for this land. If anyone has any claims, share, interest, attachment, easement rights over this land, they must make it known within 7 days from the publication of this notice with all due proofs in writing to the address mentioned below. Failure to do so, it will be assumed that there are no claims, and the Title Clearance Certificate will be issued after the period expires, and the property selling process will be completed. Post this term, no complaints will be entertained. Take special note of this. Date: 30/01/2025, Place: Sanand, Advocate Surendrasinh K. Solanki, [Office-1, Rishikeshdham Society, near Vaghela Boarding, next to New Civil Court, Sanand, Taluka Sanand, District Ahmedabad]
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, આથી જાહેર જનતાને જણાવવાનું કૈ, મોજે ગામ - સાણંદ, તાલુકો- સાણંદ, જી-અમદાવાદની સીમનાં સર્વેન.૨૦૫૯/૨ પૈકી ૧ પૈકીની કુલ (૦-૯૪-૦૯ પૈકી ૦-૪૭-૪૫ (૧) મનજીભાઈ ભીખાભાઈ ચુનારા (ર) અશોકભાઈ ભીખાભાઈ ચુનારા વિગેરે નાઓની સંયુકત માલીકીની છે. જે વણવહેંચાયેલ હિસ્સા વાળી જમીન તમામ પ્રકારના બોજાઓ રહીતની આવેલ હોવાનું જણાવી સદરહુ જમીન વેચાણ આપવાનું નકકી કરી અમારી પાસે રાજેન્દ્રસિંહ સમરથસિંહ વાઘેલા, રહે.કાણેટી, તા.સાણંદ નાઓએ સદરહુ જમીન અંગે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, હિત, સંબંધ બાનાખત, ઈજમેન્ટ, રાઈટસ કે ભરણ પોષણના હકકો આવેલા હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં તમામ પુરાવાની પ્રમાણીત નકલ સહિત લેખિત જાણ રજી.એડી.થી નીચેના સરનામે જાણ કરવી. જો આ સમય મયદિમાં જાણ કરવામાં નહી આવે તો કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, હિત, સંબંધ બાનાખત, ઈજમેન્ટ, રાઈટસ કેભરણ પોષણના હકકો આવેલ નથી અને આવેલ હોય તો તે તમામ રાજીખુશી થી જતાં કરેલ છે તેમ સમજી મુદત વીતેથી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે તથા વેચાણ દસ્તાવેજની કાર્યવાહીઓ પુરી કરવામાં આવશે.ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરારો ચાલશે નહી તેની ખાસ નોંધ લેવી. તા.૩૦/૦૧/૨૦૨૫ મુ-સાણંદ સુરેન્દ્રસિંહ કે.સોલંકી, એડવોકેટ [ઓફીસ -૧, ઝષિકેશધામ સોસાયટી,વાઘેલા બોર્ડીંગ પાસે, નવી સિવીલ કોર્ટની બાજુમાં, સાણંદ, તા.સાણૅંદ,જી.અમદાવાદ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap