Public Notice for Shivam Manor

Sanand, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Sanand
CITY ahmedabad
FINAL PLOT# 2
SURVEY# 257/7
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that the non-agricultural land measuring 3064 sq.m, situated at Survey No. 257/7 of Sanand village, Sanand taluka, Ahmedabad district, for residential purpose, which is included in Sheet No. NA99 of Sauti Survey Office, Sanand and the city survey No. NAR57/7, and whose area is determined as 3064 sq.m, is owned and occupied by Kantaben Mohanlal Rajgor, the owner of this non-agricultural land for residential purpose, which is known as private plot no. 2 in the "Shivam Manor" scheme. All types of encumbrances are free. The property is free from all types of encumbrances and the title is clear, marketable, and free from encumbrances. A certificate of title clearance is being requested from us. If any person has any right, interest, share, claim, or encumbrance of any kind on the above land, they should inform us in writing with documentary evidence within 7 (seven) days from the date of publication of this notice at the address given below by registered A.D. Post. If they fail to do so, it will be understood that no person has any right, interest, share, claim, or encumbrance of any kind on the above land and that any such right, interest, share, claim, or encumbrance that may exist is waived. We will issue a title clearance certificate and no further dispute will be entertained thereafter. Date: 03/04/2025 D.V. Desai & Co., Advocates On behalf of Hitesh D. Desai (Advocate) Rajesh D. Desai (Advocate) Pankaj Hitesh Desai (Advocate) Priyanka Rajesh Desai (Advocate) 26/A, Narayan Nagar Society, Chandranagar Six Roads, Paldi, Ahmedabad - 380 007
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ- ડીસ્ટ્રીકટ સાણંદ તાલુકા સાણંદનાં ગામ મોજે સાણંદ ગામની સીમનાં સર્વે નં. ૨૫૭/૭ ની ૩૦૬૪ સ. ચો. મી. ની રહેણાંક હેતુ માટેની બીનખેતીની જમીન જેનો સમાવેશ સૌટી સર્વે ઓફીસ સાણંદનાં શીટ નં. એનએ૯૯ નાં સીટી સર્વે નં. એનએર૫૭/૭ થી કરવામાં આવેલ છે તથા જેનું ક્ષેત્રફળ ૩૦૬૪સ. ચો. મી. નક્કી કરવામાં આવેલ છે તે રહેણાંક હેતુ માટેની બીનખેતીની જમીન જે “શિવમ મનોર'' નામની સ્કીમમાં આવેલ ખાનગી પ્લોટ નં. ર તરીકે ઓળખાય છે તે રહેણાંક હેતુ માટેની બીનખેતીની જમીન કાન્તાબેન મોહનલાલ રાજગોરની કુલ સ્વતંત્ર માલિકી તથા કબજા ભોગવટાની તથા અત્ય તમામ પ્રકારનાં બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ ક્લિયર, માર્કેટેબલ તથા બોજા રહીત હોવા બદલનાં પ્રમાણપત્રની માંગણી કરેલ છે તો ઉપરોક્ત જમીન ઉપર અન્ય કોઇ શખ્સનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન - ૭ (સાત) માં અમોને તે બદલનાં દસ્તાવેજી પુરાવા સહિત લેખીતમાં જાણ નીચેનાં સરનામે રજી. એ. ડી. પોસ્ટ થી કરવી. જો તેમ કરવામાં નહિ આવે તો ઉપરોક્ત જમીન ઉપર અન્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો કે દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમજ સમજી અમો ટાઇટલ્સ ક્લીયરન્સનું સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તા.૦૩/૦૪/૨૦૨૫ ડી. વી. દેસાઇ એન્ડ કંપની, એડવોકેટસ વતી હિતેષ ડી. દેસાઇ (એડવોકેટ) રાજેશ ડી. દેસાઇ (એડવોકેટ) પંક્તિ હિતેષ દેસાઇ (એડવોકેટ) પ્રિયંકા રાજેશ દેસાઇ (એડવોકેટ) ૨૬/એ, નારાયણનગર સોસાયટી, ચંદ્રનગર છ રસ્તા પાસે, પાલડી, ા ૩૮૦ ૦૦૭
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap