NOTICE CONTENT
NOTICE OF TITLE CLEARANCE
This notice is to inform that the land situated in the village of Moje-Sanand, Sanand Taluka, Ahmedabad District, surveyed as City Survey No. 3815, measuring 1097.8387 sq. meters, non-agricultural land, has been sold by Balwantprasad Ishwarbhai Patel and others to Satsang Bhilhakna 'A', a partnership firm, on 25-03-2025, under the registration number 7200. The partnership firm declares that this land is free from all encumbrances. The partnership firm has requested a title clearance opinion on this land.
If any person has any encumbrance, charge, possession right, or any kind of interest in this land, they are requested to submit written proof to the address below within 7 days from the date of this notice. If no objection is received within the specified time, it will be considered that no one has any right to the land. The title clearance certificate will be issued after the expiry of the said period. Any objection or dispute after the issuance of the certificate will not be entertained.
Dated: 05-04-2025
Manish Kanubhai Patel, Advocate
Chirag Dashrathbhai Patel, Advocate
Amit Dashrathbhai Patel, Advocate
Het Shankarbhai Patel, Advocate
BALCHANDBHAI ASSOCIATES
D.No./202, Second Floor, S.G.
Business Hub, Gota Overbridge
Near, S.G. Highway, Gota
ગુજરાતી નોટિસ
મોજે -સાણંદ
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-
ીસ્ટ્રીકટ સાણંદ તાલુકાના મોજે -
પણંદ ગામની સીમની જમીનનો
સાણંદ સીટી સર્વેમાં સમાવેશ કરીને
સીટી સર્વે વોડ-સાણંદના ફાળવેલ
સીટી સર્વે ન.૩૮૧૫ ની ચો.મી.
૧૦૯૭.૮૩૮૭ ની બિનખેતીની
જમીન બળવંતપ્રસાદ ઈશ્વરભાઈ
પટેલ વિગેરેની પાસેથી તારીખ: ૨૫-
૦૩-૨૦૨૫ના રોજ અનુકમ નંબર:
૭૨૦૦ થી સત્સંગ ભિલ્હક્ન એ'
નામની ભાગીદારી પેઢીએ વેચાણ
રાખેલ છે અને તેની રૂઈએ સદરહુ
ભાગીદારી પેઢીએ સદરહુ જમીન
તમામ પ્રકારના બોજાઓથી મુક્ત
આવેલ હોવાનું જણાવીને અમારી પાસે.
સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયરન્સ!
અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ
છે, સદરહુ જમીન ઉપર કોઇનો
બોજો, ચાર્જ કે અન્ય કોઇપણ પ્રકારનો
કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક
હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના!
સરનામે દિન-૭ માં લેખીત પુરાવા
સહિત રજી એ.ડી.થી જાણ કરવી અને,
તૈમ કરવામાં નહી આવે તો સદર
જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક
રહેલો નથી અને હોય તો તે જતો કરેલ
છે તેમ સમજી મુદત વીત્યે સદર
જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયનું સર્ટાફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે અને તે પછીથી કોઇનો
કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે
હી.
ત્ત.૦૫-૦૪-૨૦૨૫.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
BALCHANDBHAIASSOCIATES
ડે.એ/ર૦૨, સેકન્ડ ફ્લોર, એસ.જી.
બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,