Public Notice for 91/A (Sanathal - Telav)

Sanathal, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Sanathal
CITY auda
FINAL PLOT# 9
SURVEY# 10117
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that Registration District Ahmedabad Sub- District Sanand Taluka Sanand village Moje Sanathal of Block No. 95 1 out of 10117 sq. m. of Multi-purpose non-agricultural land which is included in City Survey Ward Sanathal (Non-agricultural) Sheet No. NLde of the Survey No. NLppv is done from That multi-purpose non-agricultural land which is included in T.P. Scheme No. 91/A (Sanathal - Telav) of Final Plot No. 9 out of which is approved and the area 6070 sq. m. is fixed The multi-purpose non-agricultural land MADELIEF CONSTRUCTIONS LLP's full Independent ownership and possession enjoyment And other types of encumbrances are free It is being reported that we have a title Clear, marketable and encumbrance-free The certificate of the same has been requested If any other person has any kind of Appropriation, right, interest, share, claim or Encumbrance on the above lands then they From the date of publication of this notice - 7 (seven) You must inform us in writing along with documentary evidence Send it to the address below by registered A. D. Post. If so If it is not done then the above land No one has any kind of Appropriation, right, interest, share or claim There is no encumbrance and if there is, it is gone We understand that we will give a title clearance certificate and After that there will be no kind of dispute from anyone. Dated: 08/06/2024 D. V. Desai & Company Advocates on behalf of Hitesh D. Desai 26/A, Narayan Nagar Society, Chandranagar Six Roads, Paldi, Ahmedabad - 380 007 Tel. No. 26621793 / 26642020
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ- ડીસ્ટ્રીકટ સાણંદ તાલુકા સાણંદનાં ગામ મોજે સનાથલની સીમનાં બ્લોક નં.૯૫ પૈકી ૧ની ૧૦૧૧૭સ. ચો. મી. ની બહુહેતુક ઉપયોગ માટેની બીનખેતીની જમીન જેનો સમાવેશ સીટી સર્વે વોર્ડ સનાથલ (બીનખેતી) શીટ નં. એનએલદe નાં સૌટી સર્વે નં. એનએલ્પપીવ થી કરવામાં આવેલ છે તૈ બહુહેતુક ઉપયોગ માટેની બીનખેતીની જમીન જેનો સમાવેશ ટી. પી. સ્કીમ નં. ૯૧/એ (સનાથલ- તેલાવ) નાં ફાઇનલ પ્લોટ નં. ૯ પૈકી થીકરવામાં આવેલ છે તથાજેનું ક્ષેત્રફળ ૬૦૭૦ સ. ચો. મી. નક્કી કરવામાં આવેલ છે તે બહુહેતુક ઉપયોગ માટેની બીનખેતીની જમીન MADELIEF CONSTRUCTIONS LLP ની ફુલ સ્વતંત્ર માલિકી તથા કબજા ભોગવટાની તથા અન્ય તમામ પ્રકારનાં બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ ક્લિયર, માર્કેટેબલ તથા બોજા રહીત હોવા બદલનાં પ્રમાણપત્રની માંગણી કરેલ છે તો ઉપરોક્ત જમીનો ઉપર અન્ય કોઇ શખ્સનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન - ૭ (સાત) માં અમોને તે બદલનાં દસ્તાવેજી પુરાવા સહિત લેખીતમાં જાણ નીચેનાં સરનામે રજી. એ. ડી. પોસ્ટ થી કરવી. જો તેમ કરવામાં નહિ આવે તો ઉપરોક્ત જમીનો ઉપર અત્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો કે દાવો કેબોજો નથી અને હોયતો તે જતો કરેલ છે તેમ સમજી અમો ટાઇટલ્સ ક્લીયરન્સનું સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. તા. ૦૮/૦૬/૨૦૨૪ ડી. વી. દેસાઇ એન્ડ કંપની એડવોકેટસ વતી હિતેષ ડી. દેસાઇ ૨૬/એ, નારાયણનગર સોસાયટી, ચંદ્રનગર છ રસ્તા પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭ ટે.નં. ૨૬૬૨૧૭૯૩/ ૨૬૬૪૨૦૨૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap