NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that in the district of Ahmedabad and taluka of Sanand, within the limits of the village of Sanathal and survey/block numbers: (1) 1055 with account number 597 approximately 4249 sq.m, including approximately 117 sq.m of Pot Kharaba, totaling approximately 4366 sq.m of old conditional agricultural land, (2) 1059 with account number 267 totaling approximately 13051 sq.m of old conditional agricultural land, (3) 1070 with account number 597 totaling approximately 593 sq.m of old conditional agricultural land, and (4) 1073 with account number 680 totaling approximately 33893 sq.m of old conditional agricultural land, Sulemanbhai Fakirbhai, resident of village Shantipura, taluka Sanand, district Ahmedabad owns these lands with complete independent ownership and without any encumbrances. They have requested Title Clearance Certificates from us.
All concerned parties claiming any rights, claims, or objections over these lands in any form, including sales, mortgage, lien, charge, trust, maintenance, easement, or any other rights or claims, must provide written proof (disregarding objections without proof) within seven days of the publication of this notice. Failure to do so will result in issuance of the Title Clearance Certificates without any consideration to such rights, claims, or objections thereafter, and no complaints will be entertained post this. Please take note.
Date: 24/05/2024
P Parikh & Company,
Advocates, Solicitors & Notary,
Parimal Bipinchandra Parikh,
Dipang Piyush Parikh,
Tarang Parimal Parikh,
Utsav Piyush Parikh,
210, Satya Complex,
Opposite IOC Petrol Pump,
Near Ashwamegh Four Roads,
132 Foot Ring Road, Satellite,
Ahmedabad 380015
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં
આવે છે કે, જીલ્લે અમદાવાદ તથા
તાલુકા સાણંદનાં મોજે ગામ
સનાથલની સીમનાં બ્લોક /સરવે નંબર
(૧) ૧૦૫૫ પૈકીનાં ખાતા નંબર ૫૯૭
નીકુલ્ે આશરે ૪૨૪૯ચોરસમીટરની
તથા પોત ખરાબા અ તી કુલ્લે આશરે
૧૧૭ચોરસમીટરની., એમ મળી કુલે
આશરે ૪૩૬૬ ચોરસમીટરની જુની
શરતની ખેતીની જમીન, (૨) ૧૦૫૯
તાંખાતા નંબર ૨૬૭ ની કુલ્લે આશરે
૧૩૦૫૧ ચોરસમીટરની જુની શરતની
ખેતીની જમીન, (૩) ૧૦૭૦ પૈકીનાં
ખાતા નંબર ૫૯૭ તી કુલ્લે આશરે
૫૯૩ ચોરસમીટરની જુની શરતની
ખેતીની જમીન તથા (૪) ૧૦૭૩ નાં
ખાતા નંબર ૬૮૦ ની કુલ્લે આશરે
૩૩૮૯૩ ચોરસમીટરની જુની
શરતની ખેતીની જમીન,
સુલેમાનભાઈ ફકીરભાઈ, રહેવાસી
ગામ શાંતીપુરા, તાલુકા સાણંદ, જીલે
અમદાવાદનાએ તેઓની કુલ સ્વતંત્ર
માલિકી કબજા ભોગવટાની તેમજ
સરવે પ્રકારનાં બોજાઓથી મુકત
આવેલ હોવાનું જણાવીને તેઓએ
સદરહુ જમીનોનાં ટાઈટલ્સ કલીયરન્સ
સર્ટીફિકેટસની અમારી પાસે માંગણી
કરેલી છે. તો સરવે શખ્સો કે જેઓ
સદરહુ જમીનો ઉપર વેચાણ, ગીરો,
લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ,
ઈઝમેન્ટ કે બીજી કોઈપણ રીતે હકક,
દાવો કે અલાખો ધરાવતા હોય તેમણે
તેની લેખિત જાણ પુરાવા સાથે (
પુરાવા સિવાયનાં વાંધાઓ ઘ્યાનમાં
લેવામાં આવશે નહીં ) આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિવસ સાતની અંદર
નીચેના સરનામે કરવી., નહીંતર
આવા હકક, દાવા કે અલાખા ઉપર
કોઈપણ જાતનું લક્ષ આપ્યા સિવાય
સદરહુ જમીનોનાં ટાઈટલ્સ
કલીયરન્સ સર્ટીફિકેટસ આપવામાં
આવશે., અને ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે
નહીં., તેની નોંધ લેશો.
તારીખ :૨૪/૦૫/૨૦૨૪
પી પરીખ એન્ડ કંપની,
એડવોકેટ્સ, સોલીસીટર એન્ડ નોટરી,
પરિમલ બિપીનચંદ્ર પરીખ,
દિપાંગ પિયુષ પરીખ,
તરંગ પરિમલ પરીખ,
ઉત્સવ પિયુષ પરીખ,
૨૧૦, સત્ય કોમ્પલેક્ષ,
આઈ ઓ સી પેટ્રોલ પંપની સામે,
અશ્વમેઘ ચાર રસ્તા પાસે,
૧૩૨ ફુટ રીંગ રોડ, સેટેલાઈટ,
અમદાવાદ ૩૮૦ ૦૧૫