DISTRICT Mahesana
TALUKA Mehsana
VILLAGE Sanganpur
CITY ahmedabad
SURVEY# 474
NOTICE CONTENT
This is to inform the public and all concerned that the land in the village of Sangapur, within the Mehsana district, Mehsana sub-district, with survey number 981 (old survey number 474) and total area 0-98-47, has been decided to be sold by our client. This land, encompassing 5.27 acres of agricultural land, is currently owned by Hasmukh Bhai Pashabhai Parmar and others. The land is completely free from all kinds of encumbrances and is being sold by our client. We, as advocates, have requested a title clearance certificate for the said land. If any person, institution, or bank has any objection, claim, dispute, encumbrance, charge, loan, mortgage, financial loan, or any rights such as gunot hakk (right to cultivation), khed hakk (right to grazing), gada hakk (right to road), banachithi (letter of agreement), banakhaat (agreement), or any other right, interest, or share on the said land, they are requested to notify us in writing with evidence within 7 days of this notice publication or meet us in person. Failure to do so will be deemed that no such objection, claim, dispute, encumbrance, charge, loan, mortgage, financial loan, or rights such as gunot hakk (right to cultivation), khed hakk (right to grazing), gada hakk (right to road), banachithi (letter of agreement), banakhaat (agreement), or any other right, interest, or share exists or has been waived. The title clearance certificate for the said land will be issued thereafter. No objection or dispute will be accepted thereafter. Please take note.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનત્તાને તથા લાગતા વળગતાઓને જણાવવાનું કે રજીસ્‍ટ્રેશન ડીસ્ટ્રીકટ મહેસાણાના સબ ડીસ્ટ્રીકટ મહેસાણા તાલુકાના મોજે- સાંગણપુરની સીમની જમીન કે જેનો ખાતા નં-૯૮૧ ના નવીનસ. (જુનો સ.નં. ૪૭૪) કુલ હે.આરે ૦- ૯૮-૪૭ જેનો આકાર રૂ.૫.૨૭ પૈસાવાળી ખેતીની જમીન પરમાર હસમુખભાઈ પશાભાઈ વિગેરેની સંયુક્ત ખાતે ચાલી આવતી જમીન કબજા ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી સંપૂર્ણપણે મુકત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ, આપવાનું નક્કી કરી સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની અમો એડવોકેટ પાસેથી માંગણી કરેલ છે તેની સામે કોઈ પણ વ્યકિતિ/સંસ્થા/ બેંકને વાંધો, દાવો, તકરાર, બોજો, ચાર્જ, લોન, ગીરો મોર્ગેજ, નાંણાકીય ધિરાણ કરેલ હોય કે ગણોત હકક, ખેડ હકકે, ગાડા હકક, રસ્તા હકકે, બાનાચિઠી, બાનાખતના હકકો કે અન્ય કોઈ હકક, હિત, હિસ્સો પોષાતો હોય તો સદરહું નોટીસ પ્રસીધ્ધ થયેથી દિન-૭ માં લેખિતમાં પુરાવા સહીત જાણ કરવી અથવા રૂબરૂ મળવુ અને જો તેમ કરવામાં કસુર યા ચુક થયેથી સદરહુ જમીનમાં વ્યકિતિ/સંસ્થા/બેકને વાંધો, દાવો, તકરાર, બોજો, ચાર્જ, લોન, ગીરો મોર્ગેજ, નાંણાકીય ધિરાણ કરેલ હોય કે ગણોત હકક, ખેડ હકક, ગાડા હકક, રસ્તા હકક, બાનાચીઠી, બાનાખત, વૈચાણ કરારના હકકો કે અન્ય કોઈ હકક, હિત, હિસ્સો પોષાતો આવેલ નથી અગર વેઈવ (જતો) કરેલ છે તેમ માની સદરહુ જમીનના ટાઈટલનુ કલીયરન્સ સર્ટીફીકેટ ઇશ્યુ કરવામાં આવશે. ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો, વાંધો કે તકરાર ચાલશે નહીં જેની નોધ લેવી. તા.૦૪/૦૪/૨૦૨૫ અમૃતજી એફ. ડાભી B.A L.L,B L.L.M (એડવોકેટ) (રાજપુરવાળા) મો-૯૩૭૫૯૩૪૧૪૧ સરનામું-સહજ એસોસીએટસ, 132, ANUTHAM SQURE, કરણન્નગર રોડ, મુ-કડી, જી-મહેસાણા-૩૮૨૭૧૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap