DISTRICT Vadodara
TALUKA Padra
VILLAGE Sangma
CITY vadodara
SURVEY# 78, 64
NOTICE CONTENT
This is a public notice regarding title clearance for a piece of land located in the village Sangama, Padra Taluka, Vadodara District. The land in question is an old, agricultural land, with Block/Survey number 78 and 64, and a total area of 0-23-7 Acre. The owner and possessor of this land, Amin Hitendra Sharadchandra, claims to have independent ownership and possession of the land, which is free from any encumbrances and has a clear title. He intends to sell the land to our client and has requested a title clearance certificate from us. We, Advocates Bharat Kumar T. Parmar, hereby issue this notice to any person, entity, or organization that has any claim, share, right, interest, interest, mortgage, or other rights in the said land. If you have any claim, share, right, interest, mortgage, or other rights in the said land, you are requested to submit your written objections with supporting documents within 05 days from the date of publication of this notice. Objections received after the deadline and without supporting documents will not be considered. Once the title clearance certificate is issued to our client, he will proceed with the sale of the land. This notice is being published through the local newspaper on 01-04-2025, Vadodara. On behalf of our client, Bharat Kumar T. Parmar, Advocate & Notary, Office: 306, Devashray Annex, Near Parsi Nagar, New Court Building, Diwalipara, Vadodara.
ગુજરાતી નોટિસ
૭૦૭ ટાઇટલ ક્લીયરન્સ અંગેની જાહેર નોટીસ _ ૭ આથી અમો એડવોકેટ ભરતકુમાર ટી,પરમાર, જાહેર જનતા જોગ આ જાહેર નોટીસ આપી જણાવીએ કીએ કે; મોજે ગામઃ સાંગમા, તા. પાદરા, જી. વડોદરામાં આવેલી જુની શરતની ખેતીની જમીન જેનો બ્લોક/સ્વે નં. ૭૮, ર્ન બ્લોક/સર્વે નં, ૬૪ છે, જેનું કુલ ક્ષેત્રફળ ૦-૨૩-૭જ હે.આરે.ચો.મી.વાળી જમીનના સ્વતંત્ર માલિક અને કબજેદાર અમીન હીતેન્દ્ર શરદચંદ્ર નાએ અ| જમીન તેમની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની, બીનબોજાવાળી, ટાઈટલ ક્લીયર, માકટેબલ હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવા માંગતા હોવાથી, અમાર અભ્ીલે અમારી પાસેથી ટાઇટલ ક્લીયરન્સ સરટીફીકિટની માંગણી કરેલી છે. તેથી સદરહું જમીનમાં કોઇપણ વ્યક્તિ, ઇસમ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગ,ભાગ, હક્ક,હીત, હીરસો કે ભરણપોષણના હક્કો કે વેચાણ, ગીરો, બીસ, બાળાખત, કરાર કે ઇતર તબદીલીના વ્યવહારો કેલા હોય તો આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૦૫ માં દસ્તાવેજી પુરવા સહ લેખીતમાં વાંધા મોકલી આપવા. મુદ્ત બહારના તેમજ દસ્તાવેજી પુરાવા વગરના વાંઘાઓ ધ્યાને તેવામાં આવશે નહીં અને અમારા અસ્ીલને ટાઈટલ ક્લીયરન્સ સ્ટફકેટ ઈર્ચુ કરવામાં આવશે ત્યારપછી અમારા અસીલ વેચાણ લેવા અંગેની કાર્યવાહી પુર્ણ કરશે તેની નોંધ લેશો, તા.૦૧-૦૪-૨૦૨૫. વડોદરા. વાતા અસારી મારફતે ભરતકુમાર ટા.પરમાર - [દવ્યા માંતા એડવોકેટ 98251 52775 __એડવોકેટ એન્ડ નોટરી ઓફિસ: ૩૦૬,દેવાશ્રય ઓનેક્ષ,પેરીસનગર પાસે,ન્યુ કોર્ટ બિલ્ડીંગ પાસે,દિવાળીપરા,વડોદરા.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap