DISTRICT Ahmedabad
TALUKA Bavla
VILLAGE Sankod
CITY auda
FINAL PLOT# 137
SURVEY# 242
NOTICE CONTENT
Public Notice It is hereby notified to the general public on the instructions of our client that Registration District Sub District Bavla, Ahmedabad In the village limits of Sankod, located in the old survey number 242, the new re-survey number 137, 24128 sq.m. of agricultural land with plot number 914, owned in full and independently by Ashaben Kirit Singh, is being sold. The land is free from all types of encumbrances, including possession and enjoyment. Our client has decided to sell the land. As the title of the said land is clean and marketable, a request for a title clearance opinion has been received from us. If there is any claim, right, share, interest, mortgage, encumbrance, lien, or easement rights over the said land, then all such evidences should be communicated within 7 days of this notice being published to the address below. Failure to do so will be deemed to mean that there are no such claims, rights, shares, interests, mortgages, encumbrances, liens, or easement rights, and if any such rights exist, they are waived. After the expiration of the deadline, a title clearance certificate will be issued. Thereafter, the sale transaction will be completed. No disputes will be entertained thereafter. Please take note. Dated: 05/06/2024, Ahmedabad Dimpy Prakash Shah (Advocate) Prakash C. Shah (Advocate) Prakash C. Shah & Co. 102, First Floor, Dewan Chambers, Beside Old High Court, Opposite Loha Bhavan, Income Tax, Ahmedabad Phone No: 27541235
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી અમારા અસીલની સુચનાથી જાહેર જનતાને જણાવવાનું કે જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ સબ ડીસ્ટ્રીકટ અમદાવાદના તા. બાવળાતા મોજેગામ સાંકોડની સીમમાં આવેલ જુના સર્વે નં. ૨૪૨ ના હાલના નવા રી સર્વે નં. ૧૩૭ ની ૨૪૧૨૮ ચો.મી. જેનો ખાતા નં. ૯૧૪ વાળી ખેતીની જમીન પઢેરીયા આશાબેન કિરીટસિંહની કુલ સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજા રહીત આવેલ હોવાતુ જણાવી તેઓએ તેમની જમીનનુ વેચાણ કરવાનુ નકકી કરેલ છે. અને મજકુર જમીનના તમામ પ્રકારના ટાઈટલ ચોખ્ખા અને માર્કેટેબલ હોવા બદલના ટાઈટલ કલીયરન્સ અભિપ્રાયની માંગણી અમારી પાસે કરેલ છે. તો મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીસ્સો, હિતસંબંધ, ગીરો, બોજો, અલાખો, કે ગણોત હકક કે ઈઝમેન્ટ રાઈટસના હક્કો આવેલ હોય તો આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ માં નીચેના સરનામે તમામ પ્રકારના પુરાવા સહિત રજી.એ.ડી. થી જાણ કરવી જો મુદતમાં જાણ કરવામાં નહીં આવે તો કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીસ્સો, હિતસંબંધ, ગીરો, બોજો, અલાખો, કે ગણોત હકક કે ઈઝમેન્ટ રાઈટસના હક્કો આવેલ નથી અને આવેલ હોય તો તેવા તમામ હક્કો જતા (વેવ) કરેલ છે. તેમ સમજી મુદત વિતેથી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે. અને ત્યારબાદ વેચાણ વ્યવહાર પુર્ણ કરવામાં આવશે. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની નોધ લેવી. તા. ૦૫/૦૬/૨૦૨૪.અમદાવાદ ડીમ્પી પ્રકાશ શાહ (એડવોકેટ) પ્રકાશ સી. શાહ (એડવોકેટ) પ્રકાશ સી. શાહ એન્ડ કું. ૧૦૨, પહેલો માળ, દિવાન ચેમ્બર, જુની હાઈકોર્ટની બાજુમાં, લોહા ભવન સામે, ઈન્કમકટેક્ષ, અમદાવાદ ફોન નં. ૨૭૫૪૧૨૩૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap