DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Sanoda
CITY ahmedabad
FINAL PLOT# 458
SURVEY# 139
NOTICE CONTENT
This notice is to inform the public that the land located in the village of Sanoda, taluka Dehgam, district Gandhinagar, Gujarat, India, with survey number 139, block/survey number 458 (formerly, block/survey number 282/5) is being sold by Ramesh Singh, Pashuben, and Alyesh Singh to our client. The land is owned by them and is free from any encumbrances. The land measures 0-21-11 square meters and was purchased under old conditions. If anyone has any claims to the land, they must submit written proof within seven (7) days of the date of this notice. Failure to do so will result in the waiver of any claims to the land. Our client has requested a title clearance certificate, which will be issued after the seven-day period. This notice is to inform the public of the impending sale.
ગુજરાતી નોટિસ
ડીસ્ટ્રીકટ ગાંધીનગરના સબ ડીસ્ટ્રીકટ દહેગામના મોજે ગામ સાણોદાની સીમના ખાતા નં. ૧૩૯ ના બ્લોક/સર્વે નંબર : ૪૫૮ (જુના, બ્લોક/સર્વે નંબર : ૨૮૨/૫) ની કુલ| ૦-૨૧-૧૧ ચો.મી. આકાર રૂ.૧.૦૫ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીન રમેશસિંહ જવાનસિંહ (ઉર્ફે જવાનજી ચૌહાણ ઉર્ફે ઠાકોર, પશીબેન ઇત્રસિંહ જવાનસિંહ ઉફે જવાનજી ચૌહાણ ઉફે ઠાકોર, અલ્યેશસિહ છત્રસિંહ જવાનસિંહ ઉર્ફે જવાનજી ચૌહાણ ઉર્ફે ઠાકોર વિગેરેની સંયુક્ત, વડીલોપાર્જત, માલીકી, કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી સંપુર્ણપણે મુકત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ છે અને અમારા અસીલે અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીનમાં કોઈના કોઈપણ જાતના વેચાણ, ગીરો, બક્ષીસ, વીલ, ગણોત હકક, ભરણ-પોષણ તેમજ અન્ય કોઈ રીતે લાગભાગ, હકક, હીત, હીસ્સો સમાયેલ હોય તો તેની લેખીત દસ્તાવેજી પુરાવા સહિત દિન- (૭ (સાત) માં અમોને જાણ કરવી જો તેમ કરવામાં કસુર યા ચુક કરશો તો સદરહુ જમીન ઉપર કોઈનો પણ કોઈપણ જાતનો લાગભાગ રહેશે નહી અને હોય તો તે જતો (WAIVE) કરેલ છે. તેમ સમજી મજકુર જમીન અંગેનું ટાઈટલ કિલયરન્સ સર્ટીફીકેટ! આપવામાં આવેશે જેની જાહેર જનતાએ નોધ લેવી. તા. ૨૬/૦૩/૨૦૨૫, ગાંધીનગર, ડી. કે. રાઠોડ (એડવોકેટ) રહે. સાણોદા, તા. દહેગામ, જી, ગાંધીનગર મો. ૯૯૨૫૯૮૩૮૮૧ ઓફીસઃ ૧૪૬, નીલકંઠ આર્કેડ, દહેગામ, જી.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap