DISTRICT Gandhinagar
TALUKA Dhegam
VILLAGE Sanoda
CITY ahmedabad
SURVEY# 18-Pak Paiki 0-72-00
NOTICE CONTENT
Notice is hereby given that, Pankajsinh Ratansingh alias Rataji Chauhan and Hasmukh Bhai Mohan Bhai Prajapati, owners of agricultural land in the village Moje Samanroda, Taluka Dhegam, District Gandhinagar, have applied for a title clearance certificate for survey number 18-Pak Paiki 0-72-00, measuring 0-72-00 hectare, which is part of block survey number 1229. The property is owned, possessed, enjoyed, and burdened by the applicants jointly, free from any encumbrances. If there is any encumbrance, lien, claim, or objection against the said property, please inform us in writing within 10 days along with documentary evidence at the address below or through registered post. No objection received after the stipulated time will be considered and a title clearance certificate will be issued accordingly. Place: Gandhinagar Date: 27/02/2025 Hemang J. Patel (Advocate) Office: 404, Fourth Floor, Abhishekh Complex, Sector-11, Gandhinagar-382011 Mobile: 9724229443
ગુજરાતી નોટિસ
મોજે સામણ્રોદા, તા.દહેગામ, જી.ગાંધીનગરના ખાતા ને : ૧૨૨૯ના બ્લોકસર્વે નં : (જુનો બ્લોક/સર્વેનં ૧૮-પક પૈકી ૦-૭૨-૦૦ હૈ.આરે. ચો.મી.વાળી ખેતીની જમીનના માલીકો પંકજસિહ રતનજી ઉર્ફે રતાજી ચૌહાણ ત્તથા હસમુખભાઇ મોહનભાઇ પ્રજાપત્તિતાઓની| હિસ્સાની સંયુક્ત, માલિકી, કબજા, ભોગવટાની હક્ક,હિત, હિસ્સાની! તથા તમામ પ્રકારના બોજાઓયી સંપુર્ણપણે મુક્ત હોવાનું જણાવી સદર જમીનના ટાઈટલ કિલયર સર્ટીફિકેટની માંગણી કરેલ છે.તો સદરહુ જમીનમાં કોઈનો બોજો, આલેખો,લીયન કે લાગભાગ હોય તતો દિન-૧૦(દસ)માં અમોને નીચેના સરનામે રૂબરૂ યા ૨જી.પો.એડીથી દસ્તાવેજી પુરાવા સહિત જાણ કરવી .મુદત વીતે કોઇની તકરાર ધ્યાને લેવામાં આવશે નહીં.અને સદરહુ જમીનનું ટાઈટલ ક્લિયરન્સ સર્ટીફિકેટ ઈસ્યુ કરવામાં આવશે. સ્થળ : ગાંધીનગર. તારીખ: ૨૭/૦૨/૨૦૨૫ હેમાંગ જે.પટેલ (એડવોકેટ) ઓફીસ: ૪૦૪, ફોર્થફલોર, અભિષેક કોમ્લેક્ષ, સેક્ટર-૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૧ મો.૯૭ર૪૨૨૯૪૪૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap