DISTRICT Sabar Kantha
TALUKA Prantij
VILLAGE Sanpad
CITY auda
SURVEY# 320
NOTICE CONTENT
Public Notice Regarding the land situated in the village Sampad, Taluka Prantij, District Sabarkantha, Survey No. 320 (Old Survey No. 132/3), Plot No. 615, measuring 0-95-42 Hectare. This land is in the joint ownership, possession and enjoyment of Rafiq Ahmad Gulamanbi Anjanawala and Mohammad Rami Abdulgaffar Anjanawala, free from all encumbrances. They have requested an opinion regarding the clear title of this land. If any person, organization, or firm has any claim, liability, lien, ownership, maintenance or right to this land, then they are requested to submit their objections with documentary evidence within 7 (seven) days to the following address by registered post. Failure to do so will be considered that they have no claim, right, interest, share or title to the said land and if they have any, then they have waived it. The opinion regarding the clear title of the said land will be provided based on this. Take note. Dated 03/06/2024, Gandhinagar. Komal B. Patel, Advocate. Office No. 10, District Sale-Purchase Union, Civil Hospital Compound, Sector 12, Gandhinagar. Residing at: Lavarpur, Taluka and District Gandhinagar. Mobile: 97148 82896.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે ગામ : સાંપડ, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠાની સીમના ખાતા નંબર : ૬૧૫ ના બ્લોક/સર્વે નં. ૩૨૦ (જુનો બ્લોક/ સર્વે નંબર : ૧૩૨/૩) ની ૦- ૯૫-૪ર હે.આરે.ચો.મી. જુની શરતની જમીન રફીકઅહેમદ ગુલામનબી આંજણાવાલા, મહંમદરમીજ અબ્દુલગફાર આંજણાવાલાનાઓની સંયુકત, માલીકી,કબજા, ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ હોવાનું જણાવી અમારી પાસે સદરહું જમીનના ટાઈટલ કલીયરન્સ હોવા અંગેના અભિપ્રાયની માંગણી કરેલ છે. જેથી કોઈ વ્યકિત, સંસ્થા, પેઢીનો બોજો, અલાખો, લીયત, લાગભાગ,ભરણ-પોષણ કે ગણોત હકક પોષાતો હોય તો દિન-૭ (સાત) માં અમોને નીચેના સરનામે રજી.પો. એડી.થી દસ્તાવેજી પુરાવા સહીત વાંધા રજુ કરવા. તેમ કરવામાં કસુર યા ચુક થશે તો કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક,હીત, હીસ્સો કે અધિકાર નથી અને હોય તો તે જતો યાને વેઈવ કરેલ છે તેમ સમજી સદર જમીનના ટાઈટલ કલીયરન્સ હોવા અંગેનો અભિપ્રાય આપવામાં આવશે. જેની નોંધ લેવી. તા. ૦૩/૦૬/૨૦૨૪,ગાંધીનગર. કોમલ બી.પટેલ, એડવોકેટ. ઓફીસ નં.૧૦, જીલ્લા ખરીદ-વેચાણ સંઘ, સિવીલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, સેકટર : ૧૨,ગાંધીનગર. રહે. મુ.પો.લવારપુર,તા.જી.ગાંધીનગર. મો.૯૭૧૪૮ ૮૨૮૯૬.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap