NOTICE CONTENT
This is to inform the public that the non-agricultural land situated in Block Survey No. 1423, 1424, 1430, 1431, 1450, 1451, 1452, 1453, 1454, 1455, 1456, 1457, 1460, 1493, 1495, 1466, 1470, 1472, 1473, 1475, 1477, 1478, 1479, 1480, 1481, 1483, 1598, 1600, 1601, 1602, 1603, 1604, 1605, 1606, 1607, 1608, 1609, 1610, 1611, 1627, 1628, 1629, 1630, 1633, 1634, 1635, 1636, 1637, 1638, 1639, 1640, 1647, 1648, 1649, 1659 and 1753 of the village Santej, Taluka Kalol, Sub-District Gandhinagar, District Gandhinagar, belonging to Parkland Avenue Co. Op. Housing Society Ltd. (Registration No. 9149 dated 22/03/82), also known as Parkland Avenue, out of which Plot No. 342, measuring 836.10 square meters or 1000 square yards, being non-agricultural residential land, is the independent property of Patel Ashaben Nileshkumar, and she is in possession of the property and the same is free from all encumbrances. She has decided to sell the same to our client and has requested title clearance certificate from us. Therefore, if anyone has any claim, right, interest, share, encumbrance, etc. on the said property, they are requested to inform us in writing along with supporting documents within seven (7) days from the date of publication of this notice. If they fail to do so, it will be presumed that no one has any claim, right, interest, share, encumbrance, etc. on the said property and if any such claim, etc. exists, the same is waived (waived), and we shall issue the Title Clearance Certificate. Thereafter, no objection from anyone will be entertained. This is for your information. K & K ASSOCIATES Kushan N. Patel (Advocate), Kunal M. Patel (Advocate), Tejas J. Patel (Advocate), Bilva D. Patel (Advocate), Jeet M. Patel (Advocate) Office: 405, 406, Sheely One, Thilj Circle, Thilj, Ahmedabad. Mobile No. 9879075137
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કૈ, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર
સબડીસ્ટ્રીક્ટ ગાંધીનગરનાં કલોલ
તાલુકાનાં મોજે ગામ સાંતેજની
સીમનાં બ્લોકસર્વે નબર- ૧૪૨૩,
૧૪૨૪, ૧૪૩૦, ૧૪૩૧, ૧૪૫૦,
૧૪૫૧, ૧૪૫૨, ૧૪૫૩,
૧૪૫૪, ૧૪૫૫, ૧૪૫૬,
૧૪૫૭, ૧૪૬૦, ૧૪૯૩, ૧૪૯૫, તેઓ
૧૪૬૬, ૧૪૭૦, ૧૪૭૨,
૧૪૭૩, ૧૪૭૫, ૧૪૭૭,
૧૪૭૮, ૧૪૭૯, ૧૪૮૦, ૧૪૮૧,
૧૪૮૩, ૧૫૯૮, ૧૬૦૦, ૧૬૦૧,
૧૬૦૨, ૧૬૦૩, ૧૬૦૪, ૧૬૦૫,
૧૬૦૬, ૧૬૦૭, ૧૬૦૮, ૧૬૦૯,
૧૬૧૦, ૧૬૧૧, ૧૬૨૭,
૧૬૨૮, ૧૬૨૯, ૧૬૩૦, ૧૬૩
૧૯૩૩, ૧૬૩૪, ૧૬૩૫, ૧૯૩
૧૯૩૭, ૧૬૩૮, ૧૬૩૯, ૧૬૪૦,
૧૬૪૭, ૧૬૪૮, ૧૬૪૯, ૧૬૫૯
અને ૧૭૫૩ની બિનખેતીની જમીન
ઉપર આવેલ પાર્કલેન્ડ એવન્યુ
કો.ઓ.હા.સો.લી, (રજીસ્ટ્રેશન નં.ઘ
૯૧૪૯ તા.ર૨ર/૦૩/૮૨) કે જે
પાર્કલેન્ડ એવન્યુથી ઓળખાય છે તેમાં
આવેલ લોટો પૈકી પ્લોટ નંબર-૩૪૨
ખી ૮૩૬.૧૦ ચોરસમીટર યાને કે
૧૦૦૦ સમચોરસવારના કેત્રફળ-
વાળી રહેણાક હેતુની બિનખેતીની
જમીનવાળી મિલકત પટેલ આશાબેન
નિલેશકુમારની સ્વતંત્ર માલિકી અને
કબજા ભોગવટાની તથા તમામ
બોજીઓ રહીત હોવાનું જણાવીને
અમારા અસીલને વેચાણ આપવાનું
નક્કી કરેલ છે અને અમારી પાસેથી
સદરહુ મિલકતનું ટાઈટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
તો સદરહુ મિલકત ઉપર કોઈનો
કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સો, દાવો, બોજો હોય તો
આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન-
૭ (સાત) માં અમોને તે બદલના
પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના
સરનામે કરવી. જી તેમ કરવામાં નહીં
આવે તો સદરહુ મિલકત ઉપર અન્ય
કોઇપણ વક્તિનો કોઇપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો,
દાવો, બોજો નથી અને હોય તો તે જતો
(વે૧) કરેલ છે તેમ માની અમો
ટાઈટલ્સ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું
અનેત્યારબાદ કોઇની કોઇપણ જાતની
તકરાર ચાલશે નહીં તેની ગંભીર નોધ
લેવી.
K& KASSOCIATES
કુશાન એન, પટેલ (એડવોકેટ)
કુણાલ એમ, પટેલ (એડવોકેટ)
તેજસ જે. પટેલ (એડવોકેટ)
બિલ્વ ડી. પટેલ (એડવોકેટ)
જીત એમ. પટેલ (એડવોકેટ)
ઓફીસ : ૪૦૫,૪૦૬, શીલ્ય વન,
થીલજ સર્કલ, શીલજ,અમદાવાદ.
મો.નં. ૯૮૭૯૦૭૫૧૩૭