Public Notice for Luxuriya

Santej, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Santej
CITY auda
SURVEY# 9905, 986, 1004, 1005, 1006, 1007
NOTICE CONTENT
Public Notice District Sub-District Gandhinagar Kalol Taluka, Village Santej Survey Number- 9905, 986, 1004, 1005, 1006, 1007 Land located above the scheme named Luxuriya which is located in Super City Township Block D, First Floor Flat Number- 103 Carpet Area: 149.44 sq. m (1608.57 sq. ft.) Super Built-up Area: 279.17 sq. m (3005 sq. ft.) Undivided Land: 67.56 sq. m Srivinas Organisers Pvt. Ltd. has decided to sell the property to: (1) Sushilaben Ashvinkumar Patel (2) Ashvin Dahyabhai Patel If any person, bank, financial institution or anyone else has any claim, right, share or encumbrance on the said property, then they should inform in writing with proof within 7 days at the address given below, otherwise a title clearance certificate will be issued. Date: 31-5-2024 Rupesh A. Bhagat (Advocate & Notary) Jignesh A. Bhagat (Advocate & Notary) For Bhagat Associates Address: 302-A/B, Shiel Complex, Aagam Complex behind, Mithakali, Ahmedabad. Tel No. (079)264069825
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીક્ટ સબ-ડીસ્ટ્રીક્ટ ગાંધીનગરના કલોલ તાલુકાના મોજે ગામ સાંતેજની સીમનાબ્લોકનંબર-૯૯૦૫ૈકી, ૯૮૬ પૈકી, ૧૦૦૪ પૈકી, ૧૦૦૫ પૈકી, ૧૦૦૬ પૈકી, ૧૦૦૭ પૈકીની જમીન ઉપર આવેલ લકસુરીયા એ નામની સ્કીમ કે જે સુપર સીટી ટાઉનશીપમાં આવેલ છે તેના બ્લોક ડી ના પહેલા માળે આવેલ ફલેટ નંબર-૧૦૩ની સ.ચો.મી. ૧૪૯.૪૪ યાતે સ.ચો.ફુટ ૧૬૦૮.૫૭ના કાર્પેટ એરીયાજેનો સુપર ભિલ્ટઅપ એરીયા સ.ચો.મી. ૨૭૯.૧૭ યાતે સ.ચો.ફટ ૩૦૦૫ છે તથા જમીનમાં વગરવહેચાયેલસ.ચો.મી. ૬૭.૫૬ તા હિસ્સા સહિતની મીલકત શ્રીનિવાસ ઓર્ગેનાઈઝર્સ પ્રા.લી.એ (૧) સુશીલાબેન અશ્વિનકુમાર પટેલ (૨) અશ્વિન ડાહ્યાભાઈ પટેલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. તો સદરહુ મીલકત ઉપર કોઈપણ વ્યક્તિ, બેંક કે નાણાકીય સંસ્થાનો કે બીજા કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ કે હક્ક હિસ્સો કે બોજો હોય તો દિન-૭ માં પુરાવા સહિત નીચેના સરનામે લેખિત જાણ કરવી નહિંતો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે. તા. ૩૧-૫-૨૦૨૪ રૂપેશ એ. ભગત (એડવોકેટ એન્ડ નોટરી) જીજ્ઞેશ એ. ભગત (એડવોકેટ એન્ડ નોટરી) ફોર ભગત એસોસીએટસ સરનામું: ૩૦૨-એ/બી, શીલ કોમ્પ્લેક્ષ, આગમન કોમ્ધેક્ષમરી પાછળ, મીઠાખળી, અમદાવાદ. ટે.નં.(૦૭૯)૨૬૪૦૬૯૮૨૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap