NOTICE CONTENT
Public Notice
Moje-Santhal
District Mehsana Sub-District
Jotana Taluka of Moje-Santhal
Village boundary according to re-survey
Block No. 949 (Old Block No. 981)
He.Are.Cho.Mi. 1-43-41 out of
He.Are.Cho.Mi.: 0-71-72
Land (1) Vanakar alias Parmar
Pasabhai Savabhai and (2) Vanakar
alias Parmar Natubhai alias Natwarbhai
Savabhai's joint ownership possession,
All types of burdens on enjoyment,
as well as legal disputes are free
It has been stated that a request has been made to us
regarding title clearance, the said
land has any burden, charge,
cultivation right, ganot right, easement rights
Or any other kind of possession right
Or if there is any right of share,
then inform us at the address below
within 7 days in writing with proof
by Regd.A.D. and if it is not done then the said land
No one has any right to
It is not there and if it is there then it is lost
Understanding this, after the expiry of the deadline, the said land
Certificate of title clearance regarding
will be issued and after that no one
any kind of objection will be disputed.
Date: 05-04-2025.
Mitesh Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
BALCHANDBHAI ASSOCIATES
Day A/202, Second Floor, S.
G. Business Hub, Gota Overbridge
Near, S.G. Highway, Gota,
Ahmedabad.
Mob.9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-સાંથલ
ડીસ્ટ્રીકટ મહેસાણા સબ-ડીસ્ટ્રીકટ
જોટાણા તાલુકાના મોજે - સાંથલ
ગામની સીમના રી-સર્વે મુજબના બ્લોક
નં.૯૪૯ (જુના બ્લોક નં.૯૮૧) ની
હે.આરે.ચો.મી.૧-૪૩-૪૧ પૈકી
હે.આરે.ચો.મી. : ૦-૭૧-૭૨ ની
જમીન (૧) વણકર ઉર્ફે પરમાર
પસાભાઈ સવાભાઈ તથા (૨) વણકર
ઉર્ફે પરમાર નટુભાઈ ઉર્ફે નટવરભાઈ
સવાભાઈની સંયુકત માલીકી કબજા,
ભોગવટાની તમામ પ્રકારના
બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ
જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ,
ખેડહક્ક, ગણોતહક્ક, ઇઝમેન્ટ રાઇટસ
કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક
કે લાગભાગયાને હક્ક હિસ્સો પોષાતો
હોય તો અમોને નીચેના સરનામે દિન-
૭માં લેખીત પુરાવા સહિત
રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ
કરવામાં નહી આવે તો સદર જમીનમાં
કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો
નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ
સમજી મુદત વીત્યે સદર જમીનનું
ટાઈટલ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ
જાતનો વાંધો તકરાર ચાલશે નહીં.
તા.૦૫-૦૪-૨૦૨૫.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
BALCHANDBHAI ASSOCIATES
ડે. એ/ર૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩