DISTRICT Mahesana
TALUKA Jotana
VILLAGE Santhal
CITY auda
SURVEY# New Block Survey No: 75, Old Block Survey No: 111
NOTICE CONTENT
Public Notice: It is hereby informed to the public that the agricultural land under joint possession of Thakor Babuji Kachraji, Thakor Manuji Kachraji, Thakor Hiraben Kachraji, Thakor Govindji Somaji, Thakor Daiben Somaji and others, located at village Santhal, Taluka Jotana, District Mahesana with account number 167 and survey numbers as mentioned, has been asked to provide us with a Title Clearance Certificate, so that the land can be sold and its title clearance certificate provided. Any person or organization having any objection or claim must notify us at the below address within seven days along with necessary proofs, failing which the Title Clearance Certificate will be issued and the sale proceedings will be concluded. Place: Kalol. Date: -. Through Nikhilkumar B. Barot, Advocate, Office: F-12, Kamalamrut Complex, Station Road, M.Kalol, Taluka Kalol, Dist. Gandhinagar, Reg. No. G/4513/2018, Mobile No. 98253 25752.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતા ને જણાવવાનુ કે મોજે - ગામ સાંથલ,તા.જોટાણા, જી.મહેસાણા સીમના ખાતા નંબરઃ- ૧૬૭ નવો બ્લોક સર્વે નંબર:-૭૫ જુનો બ્લોક સર્વે નંબરઃ-૧૧૧ ક્ષેત્રફળ ૦- ૯૧-૯૩ ચો.મી.જમીન, આકાર રૂ.૫.૫૫ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીન ઠાકોર બાબુજી કચરાજી, ઠાકોર મનુજી કચરાજી, ઠાકોર હિરાબેન કચરાજી, ઠાકોર ગોવિદજી સોમાજી, ઠાકોરડઈબેન સોમાજી વિગેરે ની સંયુકત કબજાની જમીન ભોગવટાની આવેલ હોવાનુ જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથીસદરજમીન વેચાણ થવા કે તેનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવા સામે કોઈપણ જાતનો વાંધો કે વિરોધ અગર કોઈ હકક હીત પોસાતા હોય તો તેવી વ્યક્તિ કે સંસ્થાએ જરૂરી પુરાવા સહીત આજથી દિન-૭ (સાત)માં અમોને નીચેનાસરનામે જાણ કરવી તેમ કરવામાં કસુર થયે થી ટાઇટલ કલી .સર્ટી. આપી દેવામાં આવશે અને વેચાણની કાર્યવાહી પરીપૂર્ણ કરવામાં આવશે. સ્થળઃ-કલોલ તારીખઃ- અમારી મારફતે. નિખીલકુમાર બી.બારોટ બી.કોમ, એલ.એલ.બી. એડવોકેટ. ઓફીસઃ- એફ-૧૨, કમલાઅમૂત કોમ્પલેક્ષ, સ્ટેશન રોડ, મુ.કલોલ,તા.કલોલ, જી.ગાંધીનગર સનદ નં.જી/૪૫૧૩/૨૦૧૮ મો.નં.૯૮૨૫૩ ૨૫૭૫૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap