DISTRICT Gandhinagar
TALUKA J. Gandhinagar
VILLAGE Sardhav
CITY ahmedabad
SURVEY# 1903/4 (old), 2102 (new)
NOTICE CONTENT
We, the undersigned advocates, on behalf of our clients: (1) Lalabhai Kachrabhai (2) Shardaben, widow of Somabai Kachrabhai (3) Kanubhai Somabai Patel (4) Mukeshbhai Somabai Patel, all residing at Saradhav, Taluka J. Gandhinagar, by this public notice, declare that... The land situated at Village Saradhav, Taluka J. Gandhinagar, under Survey No. 194 (Old Block/Survey No. 1903/4) which, after re-survey, is now designated as Block/Survey No. 2102, with an area of 0-06-23 sq. mt., at a rate of Rs. 0-50 paisa, is the subject of this notice. We are informed that the title of this land is clear and marketable, and a request for a title certificate has been made to us. Therefore, anyone having any claim, right, or interest in this land, is requested to provide written proof, along with relevant documents, within seven (7) days to the address mentioned below. Failure to do so will be considered a waiver of all rights and claims. We, on behalf of our clients, will then issue a clear title certificate for this land. No objections or disputes will be entertained after this. The public is hereby notified accordingly. Place: Gandhinagar Date: 01/04/2025 K.B. Waghela & Associates Karansingh B. Waghela PB. Gohil Rajendrasinh A. Bihola (Advocates) (502, Shaalin Complex, Sector No. 11, Gandhinagar Mobile: 9924248989
ગુજરાતી નોટિસ
અમો નીચે સહી કરનાર એડવોકેટ અમારા અસીલો (૧) લાલાભાઈ કચરાભાઈ (ર) શારદાબેન તે સોમાભાઈ ક્ચરાભાઈની વિધવા (૩) કનુભાઈ સોમાભાઈ પટેલ (૪) મુકેશભાઈ સોમાભાઈ પટેલ તમામ! રહે, સરઢવ, તા.જી. ગાંધીનગરની! સુચના અને ફરમાઇશથી આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએ કૅ... મોજે ગામઃ સરઢવ, તા.જી. ગાંધીનગર સીમના ખાતા નં. ૧૯૪ (જુનો બ્લોક/સર્વે નં. ૧૯૦૩/૪) જે રીન્સર્વે થતા નવો બ્લોક/સર્વે નં. ૨૧૦૨ કે જેનું ક્ષેત્રફળ હે.આર. ૦- ૦૬-૨૩ચો.મી. જૈનો આકાર રૂ. ૦- ૫૦ પૈસાવાળી જુની શરતની જમીન આવેલી છે. અને તે જમીનનું ટાઇટલ કલીયર અને માર્કેટેબલ હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ સર્ટીફીકેટની માગણી કરેલ છે. તે અંગેનાં જે કોઈનો લાગ ભાગ કે હકક હિસ્સો કે અધીકાર પોષાતા હોય તો તતમામ લેખીત પુરાવા સાથે અમોને, દિન સાત (૭) માં નીચેનાં સરનામે જાણ કરવી અને જો તેમ કરવામાં કસુર થશે તો તમામ પ્રકારનાં હકક દાવા કે અધીકાર જતા કરેલ છે તેમ માની અમો અમારા અસીલને આ જમીન અંગેનું ટાઇટલ કલીયર સર્ટીફીકેટ ઇશ્યુ કરીશું ત્યારબાદ આવા કોઇપણ પ્રકારનાં વાંધા કે તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ નોંધ લેવી. સ્થળ: ગાંધીનગર તા. ૦૧/૦૪/૨૦૨૫ કે. બી. વાઘેલા એન્ડ એસોસીએટ્સ કરણસિંહ બી. વાઘેલા પી. બી, ગોહિલ રાજેન્દ્રસિંહ એ. બિહોલા (એડવોકેટ્સ) (૫૦૨, શાલીન કોમ્પલેક્ષ, સેક્ટરનં.૧૧, ગાંધીનગર. મો. ૯૯૨૪૨૪૮૯૮૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap