We, the undersigned advocates, on behalf of our clients (1) Patel Gandabhai Jiwabhai and (2) Patel Chandubhai Jiwabhai, both residents of Saradhav, Taluka Gandhinagar, hereby give this public notice and inform that...
The land situated in village Saradhav, Taluka Gandhinagar, with Khata No. 655 (Old Block/Survey No. 1903/5), which after re-survey became new Block/Survey No. 2136 KJ with an area of 0-07-13 sq.m., shaped like (0-30 paisa old condition land) is owned by our clients. We are informed that the title of this land is clear and marketable and we have been requested to provide a title certificate.
Therefore, we request anyone having any interest, share or right in this land to inform us in writing within seven (7) days at the address below. Failure to do so will be deemed as relinquishing all rights, claims or entitlements. After that, we will issue a title certificate to our clients for this land, and no further objections or disputes will be entertained. This notice is for public awareness.
Place: Gandhinagar
Date: 01/04/2025
K. B. Waghela & Associates
Karansingh B. Waghela
P. B. Gohil
Rajendrasinh A. Bihola
(Advocates)
(502, Shalin Complex, Sector No. 11, Gandhinagar. Mob: 9924248989
ગુજરાતી નોટિસ
અમો નીચે સહી કરનાર!
એડવોકેટ અમારા અસીલ (૧) પટેલ
ગાંડાભાઈ જીવાભાઈ (૨) પટેલ
ચંદુભાઈ જીવાભાઈ બંને રહ.
સરઢવ,તા.જી. ગાંધીનગરની સુચના
અને ફરમાઈશથી આ જાહેર નોટીસ
આપી જણ્ઞાવીએ છીએ કે...
મોજે ગામ: સરઢવ, ત્તા.જી.
ગાંધીનગર સીમના ખાતા નં. ૬૫૫
(જુનો બ્લોક/સર્વે નં. ૧૯૦૩/૫) જે
રી-સર્વે થતા નવો બ્લોક/સર્વે નં.
૨૧૩૬ કેજેનું ક્ષેત્રફળ હે.આર, ૦-
૦૭-૧૩ ચો.મી. જેનો આકાર રૂ.
(૦-૩૦ પૈસાવાળી જુની શરતની જમીન
આવેલી છે. અને તે જમીનનું ટાઈટલ
કલીયર અને માર્કેટેબલ હોવાનું
જણાવીને અમારી પાસે ટાઇટલ
સર્ટીફીકેટની માગણી કરેલ છે. તે
અંગેનાં જે કોઈનો લાગ ભાગ કે હકક
હિસ્સો કે અધીકાર પોષાતા હોય તો!
તમામ લેખીત પુરાવા સાથે અમોને
દિન સાત (૭) માં નીચેનાં સરનામે
જાણ કરવી અને જો તેમ કરવામાં
કસુર થશે તો તમામ પ્રકારનાં હકક
દાવા કે અધીકાર જતા કરેલ છે તેમ
માની અમો અમારા અસીલને આ
જમીન અંગેનું ટાઈટલ કલીયર!
સર્ટીફીકેટ ઇશ્યુ કરીશું ત્યારબાદ આવા
કોઈપણ પ્રકારનાં વાંધા કે તકરાર
ચાલશે નહીં જેની જાહેર જનતાએ નોંધ
લેવી.
સ્થળઃ ગાંધીનગર
તા. ૦૧/૦૪/૨૦૨૫
કે. બી. વાઘેલા એન્ડ એસોસીએટ્સ
કરણસિંહ બી. વાઘેલા
પી.બી. ગોહિલ
રાજેન્દ્રસિંહ એ. બિહોલા
(એડવોકેટ્સ)
(૫૦૨, શાલીન કોમ્પલેક્ષ,
સેક્ટર નં.૧૧, ગાંધીનગર.
મો. ૯૯૨૪૨૪૮૯૮૯
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap