NOTICE CONTENT
We, the undersigned, Advocate, on behalf of our client (1) Ranjanben, widow of Ramanbhai Patel (2) Vasuben, daughter of Ramanbhai, wife of Kalpeshkumar Patel (3) Yogeshkumar Ramanbhai Patel, all residing at Saradhva, Taluka Gandhinagar, are hereby giving this public notice under their instructions and order...
In the village of Saradhva, Taluka Gandhinagar, survey number 365 (Old block/survey number 1903/6) which, after re-survey, became the new block/survey number 2137 with an area of 0-07-13 sq.m, shaped like an old condition of 0-35 paisa land, is located. And since the title of that land is clear and marketable, as they have requested us to issue a title certificate, we are hereby giving notice that any person who has a right, share, or interest in that land, should submit written evidence to us within seven (7) days at the address below. If they fail to do so, all their rights, claims, and interests will be considered as waived, and we will issue a clear title certificate to our client in respect of the land. Any objection or dispute after that will not be entertained. The public is hereby notified of the same.
Place: Gandhinagar
Date: 01/04/2025
K.B. Waghela & Associates
Karansingh B. Waghela
P.B. Gohil
Rajendrasingh A. Bihola
(Advocates)
502, Shalin Complex, Sector No. 11, Gandhinagar.
ગુજરાતી નોટિસ
અમો નીચે સહી કરનાર
એડવોકેટ અમારા અસીલ (૧)
રંજનબેન તે રમણભાઈની વિધવા
પટેલ (૨) વષબિન તે રમણભાઈની
દીકરી તે કલ્પેશકુમારની પત્ની પટેલ
(૩) યોગેશકુમાર રમણભાઈ પટેલ
તતમામ રહે. સરઢવ, તા.જી.
ગાંધીનગરની સુચના અને
ફરમાઇશથી આ જાહેર નોટીસ આપી
જણાવીએ છીએ કે...
મોજે ગામઃ સરઢવ, તા.જી.
ગાંધીનગર સીમના ખાતા નં.૩૬૫
(જુનો બ્લોક/સર્વે નં. ૧૯૦૩/૬) જે
રી-સર્વે થતા નવો બ્લોક/સર્વે નં.
૨૧૩૭ કેજેનું ક્ષેત્રફળ હે. આર. ૦-
૦૭-૧૩ ચો.મી. જેનો આકાર રૂ.
૦-૩૫ પૈસાવાળી જુની શરતની
જમીન આવેલી છે. અને તે જમીનતું
ટાઇટલ કલીયર અને માટેટેબલ હોવાનું
જણાવીને અમારી પાસે ટાઇટલ
સર્ટીફીકેટની માગણી કરેલ છે, તે
અંગેનાં જે કોઈનો લાગ ભાગ કે હકક
હિસ્સો કે અધીકાર પોષાતા હોય તો
તમામ લેખીત પુરાવા સાથે અમોને
દિન સાત (૭) માં નીચેનાં સરનામે
જાણ કરવી અને જો તેમ કરવામાં
કસુર થશે તો તમામ પ્રકારનાં હકક
દાવા કે અધીકાર જતા કરેલ છે તેમ
માની અમો અમારા અસીલને આ
જમીન અંગેનું ટાઇટલ કલીયર
સર્ટીફીકેટ ઇશ્યુ કરીશું ત્યારબાદ આવા
કોઇપણ પ્રકારનાં વાંધા કે તકરાર
ચાલશે નહીં જેની જાહેર જનતાએ નોંધ
લેવી.
સ્થળ: ગાંધીનગર
તા. ૦૧/૦૪/૨૦૨૫
કે.બી. વાઘેલા એન્ડ એસોસીએટ્સ
કરણસિંહ બી, વાધેલા
પી.બી, ગોહિલ
રાજેન્દ્રસિંહ એ. બિહોલા
(એડવોકેટ્સ)
૫૦૨, શાલીન કોમ્યલેક્ષ,
સેક્ટર નં.૧૧, ગાંધીનગર.