NOTICE CONTENT
We, the undersigned, Advocates for our client (1), Yogeshkumar Ramanbhai Patel, residing at Sarhadhav, Taluka Ji, Gandhinagar, hereby give this public notice. It is hereby declared that the land situated in the village of Sarhadhav, Taluka Ji, Gandhinagar, bearing survey number 2393 (old block/survey number 1603/2), which has been re-surveyed to a new block/survey number 2135, with an area of 0-05-70 sq.m. and is shaped like old land of Rupees 0-40 paise, has been claimed by our client to have a clear and marketable title. In this regard, anyone having any interest, right, or claim to the said land is requested to inform us in writing within seven (7) days at the address given below. Failure to do so will be considered as waiving any claim or right to the said land. On this basis, we will issue a title clearance certificate to our client for the said land. After the issuance of such a certificate, no objection or dispute will be entertained in this regard. The public is hereby requested to take note of this. Place: Gandhinagar, Date: 01/04/2025, K.B. Waghela & Associates, Karansinh B. Waghela, P.B. Gohill, Rajendrasinh A. Bihola (Advocates), 502, Shaalin Complex, Sector No. 11, Gandhinagar, Mob: 9924248989
ગુજરાતી નોટિસ
અમો નીચે સહી કરનાર!
એડવોકેટ અમારા અસીલ (૧)!
યોગેશકુમાર રમણભાઈ પટેલ રહે,
સરહઢવ,તા.જી, ગાંધીનગરની સુચના!
અને ફરમાઇશથી આ જાહેર નોટીસ
આપી જલાવીએ છીએ કે
મોજે ગામ:- સરઢવ, તા.જી,
ગાંધીનગર સીમના ખાતા નં. ૨૩૯૩
(જુનો બ્લોક/સર્વે નં. ૧૬૦૩/૨) જે|
રી-સર્વે થતા નવો બ્લોક/સર્વે નં.
૨૧૩૫ કૈજેનું ક્ષેત્રફળ હે.આર. ૦-
૦૫-૭૦ ચો.મી. જેનો આકાર રૂ.
૦-૪૦ પૈસાવાળી જુની શરતની
જમીન આવેલી છે. અને તે જમીનનું,
ટાઇટલ કલીયર અને માર્કેટેબલ
હોવાનું જણાવીને અમારી પાસે
ટાઇટલ સર્ટીફીકેટની માગણી કરેલ
છે. તે અંગેનાં જે કોઈનો લાગ ભાગ
કે હકક હિસ્સો કે અધીકાર પોષાતા
હોય તો તમામ લેખીત પુરાવા સાથે
અમોને દિત સાત (૭) માં નીચેનાં
સરનામે જાણ કરવી અને જો તેમ
કરવામાં કસુર થશે તો તમામ પ્રકારનાં
હકક દાવા કે અધીકાર જતા કરેલ છે|
તેમ માની અમો અમારા અસીલને આ
જમીન અંગેનું ટાઇટલ કલીયર!
સર્ટીફીકેટ ઇશ્યુ કરીશું ત્યારબાદ આવા
કોઇપણ પ્રકારનાં વાંધા કે તકરાર
ચાલશે નહીં જેની જાહેર જનતાએ
નોંધ લેવી.
સ્થળ : ગાંધીનગર
તા.૦૧/૦૪/૨૦૨૫
કે. બી. વાઘેલા એન્ડ એસોસીએટ્સ
કરણસિંહ બી. વાઘેલા
પી.બી. ગોહિલ
રાજેન્દ્રસિંહ એ.બિહોલા
(એડવોકેટ્સ)
૫૦૨, શાલીન કોમ્પલેક્ષ, સેક્ટર
નં. ૧૧,ગાંધીનગર,
મો.૯૯૨૪૨૪૮૯૮૯