DISTRICT Gandhinagar
VILLAGE Sardhav
CITY ahmedabad
SURVEY# 2442
NOTICE CONTENT
District Sub-District Gandhinagar, village Sarhavni, survey number 2442 (Old Survey No. 128/3), area 0-18-39 hectares, old agricultural land with an estimated value of Rs. 0.95. This land is jointly owned by Sumuben Babubhai, widow, and other heirs. We have decided to sell the land to our client after ensuring it is free of any encumbrances, and we have requested a title clearance certificate. Anyone having any claim, right, interest or claim on this land is requested to submit written evidence along with proof to us within 7 (seven) days from this notice. Failure to do so will be considered as relinquishment of any claim, right, interest, or claim on the land. After receiving this notice, we will issue a title clearance certificate. Any further disputes will not be entertained. Take note of this. Place: Gandhinagar Date: 03/04/2025 Through: Rajvir Singh H. Bihola Advocate 142, Darbar Vas, M.P. Palaj, Taluka Gandhinagar, Mobile: 81539 80583
ગુજરાતી નોટિસ
ડિસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીક્ટ ગાંધીનગરના મોજે ગામ સરહવની સીમના ખાતાનં.૨૭૨ નાબ્લોકુસર્વે નં. ૨૪૪૨ (જુ.સ.નં. ૧૨૮/૩)ની હે.આરે.ચો,મી. ૦-૧૮-૩૯, આકાર રૂ. ૦.૯૫ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીનનાં માલિક સમુબેન બાબુભાઈની વિધવા + અન્ય વિગેરૈનાઓની સંયુક્ત માલિકીની કબજા ભોગવટાની તમામ બોજાઓ રહીત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને અમારી પાસેથી સદરહું જમીનના ટાઈટલ કલીયરન્સ સર્ટફીકેટની માંગણી કરેલ છે, જેથી સદરહું જમીન બાબતે કોઈનો કોઈપણ જૂતનો લાગભાગ, હક્ક, હિત કે રસો, પોષાતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવા સહીત આ નોટીસ (સીએ યયેથી દિન-૦૭ (સાત)માં અમોને [રા જાણ કરવી. તેમ છતાં કોઈના કોઈપણ જાતના વાંધા કે તકરાર પુરાવાસહિત અમોને નીચેના સરનામે જાલ કરવામાં નહી આવે તોસદરહું જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હીશ્સો પોષાતો નથી અને પોષાતો હોય તોતે જતો યાને (વેવ) કરેલ છે તેમ સમજી સદરહું જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. જેની ખાસ નોંધલેશો. સ્થળઃ ગાંધીનગર તા.૦૩/૦૪/૨૦૨૫ અમારી મારફતે રાજવીરસિંહ એચ, બિહોલા એડવોકેટ ૧૪૨,દરબાર વાસ,મુ.પો.પાલજ, તઞા.જી.ગાંધીનગર મોન, ૮૧૫૩૯ ૮૦૫૮૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap