NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that,
Registration District Gandhinagar,
Sub-district Gandhinagar Zone-2 and
Taluka Gandhinagar, Village Moje
Sargaasan, (1) Survey Number-
379/2, 2125 square meters of
multipurpose non-agricultural land and (2)
Survey Number-379/3, 2327
square meters of multipurpose non-agricultural
land, which is included in the Draft Town
Planning Scheme Number-28 (Sargaasan-
Por-Kudasana), which has been
finalized as Final Plot Number-101
of 1275 square meters and Final Plot
Number-102 of 1396 square meters,
which is included in the City Survey
Record, City Survey Office:
Gandhinagar, Ward: Sargaasan
(Non-agricultural), Sheet Number-NA99
respectively, City Survey Number-
NA379/2 and City Survey Number-
NA379/3 have been allotted. This
land is owned by a partnership firm named
Param Infrascays, whose office
is located at Samak-C/106, Amba
Township, Sector-1, Behind Trimandir,
Adalaj, Gandhinagar, on behalf
of and on behalf of its administrator
Partner:-Miken Vipul Kumar Shah,
Resident-Ahmedabad, the partnership
firm has full, independent, sole
ownership and possession
free from encumbrances. We have been
requested for a certificate regarding
the clarity and marketability of the
title of the said land, so if
any other person, bank, firm or institution
has any kind of interest, right,
interest, share, claim or encumbrance
regarding the said land, then
they should inform us in writing
with proof within 7 (seven) days of
this public notice being published,
failing which, any interest, right,
interest, share, claim or encumbrance
regarding the said land shall be
deemed to be nil and if any, shall
be deemed to have been waived. We
will issue a title clearance certificate
regarding the said land. Kindly note.
Date: 31-05-2024
Vinod C. Darji
Advocate
223, Satyamev Mall, Kameshwar School
near Samaan Complex,
Satellite, Ahmedabad-380015
Phone No. +91 7979632558
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ ગાંધીનગરનાં
સબડીસ્ટ્રીક્ટ ગાંધીનગર ઝોન-ર તથા
તાલુકા ગાંધીનગરનાં ગામ મોજે
સરગાસણની સીમનાં (૧) સર્વે નંબર-
૩૭૯/૨ ની ૨૧૨૫ ચોરસમીટરની
બહુહેતુક બીનખેતીની જમીન તથા (૨)
સર્વે નંબર-૩૭૯/૩ ની ૨૩૨૭
ચોરસમીટરની બહુહેતુક બીનખેતીની
જમીન કે જેનો સમાવેશ ડ્રાફટ ટાઉન
પ્લાનીંગસ્કીમ નંબર-૨૮ (સરગાસણ-
પોર-કુડાસણ) માં થતા તેની રૂઈએ
ફળવાયેલ અનુક્રમે ફાઈનલ પ્લોટ
નંબર-૧૦૧ ની ૧૨૭૫ ચોરસમીટર
તથા ફાઈનલ પ્લોટ નંબર-૧૦૨ તી
૧૩૯૬ ચોરસમીટરની જમીન કે જેનો
સમાવેશ સીટી સર્વે રેકર્ડમાં કરવામાં
આવતા સીટી સરવે ઓફીસ :
ગાંધીનગર, વોર્ડ : સરગાસણ
(બીનખેતી), શીટ નંબર- એનએ૯૯
ના અનુક્રમે સીટી સર્વે નંબર-
એનએ૩૭૯/૨ અને સીટી સર્વે નંબર-
એનએ૩૭૯/૩ ફાળવવામાં આવેલ છે
એરીતેની જમીન પરમ ઈન્ફાસ્કાયઝ એ
નામની ભાગીદારી પેઢી કે જેની ઓફીસ
: સમ્યક-સી/૧૦૬, અંબા ટાઉનશીપ
સેક્ટર-૧, ત્રિમંદિર પાછળ, અડાલજ,
ગાંધીનગર મુકામે આવેલ છે જેનાં વતી
અને તરફથી તેનાં વહીવટકર્તા
ભાગીદારઃ-મિકિન વિપુલકુમાર શાહ,
રહેવાસી-અમદાવાદનાંએ ભાગીદારી
પેઢીની સંપૂર્ણ, સ્વતંત્ર, આગવી
માલિકી તથા કબજા ભોગવટાની
બોજારહિત હોવાનું જણાવી સદરહુ
જમીન અંગેનાં ટાઈટલ ક્લીયર અને
માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની
અમારી પાસે માંગણી કરેલી છે, તો
સદરહુ જમીન ઉપર અન્ય જે કોઈપણ
વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો કે બોજો હોયતો
તેઓએ આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિન-૭ (સાત) માં અમોને તે
બદલના પુરાવા સહીત લેખિત જાણ
નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ
એ.ડી.થી કરવી, જો તેમ કરવામાં
નહિ આવે તો સદરહુ જમીન ઉપર
અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો,
દાવો કે બોજો નથી અને હોય તો તે
જતો કરેલો છે, તેમ સમજી અમો
સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ આપીશું. જેની નોંધલેવી.
તારીખ : ૩૧-૦૫-૨૦૨૪
વિનોદ સી. દરજી
એડવોકેટ
ર૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ
પાસે, સમાન કોમ્પલેક્ષની સામે,
સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન નં. +૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮