NOTICE CONTENT
Public Notice
District Sub District Ahmedabad-5
(Narol), Taluka Maninagar, Village
Ghodhasar, Survey No. 125,
TP Scheme No. Khokhra-Mehmadavad-
Ghodhasar-1 (45), Final Plot No. 100,
Sub Plot No. 1 Non-agricultural land
located in the 'Gokul Gold' scheme
known by this name, Block No. C
second floor, Flat No. C-201
with 64.86 sq.m.
construction, property
Pravinbhai Trikambhai Mistri
It is reported that he owns
possession and enjoyment. In order to
sell the said flat, our client
has requested us to issue a title
clearance certificate for the said flat.
Therefore, if any person, bank,
financial institution has any kind of
loan, burden, mortgage, banakhat, right
interest, claim etc. on the said flat,
Submit a written notice to us along
with certified copies of the evidence
within 7 days from the date of publication
of this notice at the address mentioned
below. If no notice is given within
the said period, then it will be considered
that there is no kind of loan, burden,
mortgage, banakhat, right, interest, claim
etc. on the said flat and if there is any,
it will be considered that all the above
have been waived, then after the expiry
of the time limit, we will issue a title
clearance certificate to our client
regarding the said flat and our client
will complete the process of selling
the said flat, after which no kind of
complaint, dispute, dispute shall be
made, which is to be noted by the general
public.
Dated. 11/06/2024
Janak Ath. Raval (Advocate)
I-102, Shreenandanagar-1,
Vejalpur, Ahmedabad-380051
Mob. 8320036880
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ અમદાવાદ-૫
(નારોલ), તા.મણિનગર, મોજે
ઘોડાસરની સીમના રે.સર્વે ન.૧૨૫,
ટી.પી.સ્કીમ નં. ખોખરા-મહેમદાવાદ-
ઘોડાસર-૧ (૪૫), ફા.પ્લોટનં. ૧૦૦,
સબપ્લોટનં. ૧ નીબિનખેતીની જમીન
પર આવેલ 'ગોકુલ ગોલ્ડ” ના નામથી
ઓળખાતી સ્કીમના બ્લોક નં. સી ના
બીજા માળે આવેલ ફલેટ નં. સી-૨૦૧
વાળી ૬૪.૮૬ ચો.મીટરના
બાંધકામવાળી મિલકત પ્રવિણભાઈ
ત્રિકમભાઈ મિસ્ત્રીની માલીકી કબજા
ભોગવટાની આવેલ હોવાનું જણાવી
અમારા અસીલે સદર ફલેટ વેચાણ
રાખવામાંગતા હોઈતેઓએ સદર ફલેટ
અંગે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી અમારી પાસેથી કરેલ છે. જેથી
સદરફલેટઉપર કોઈપણ વ્યકિત, બેંક,
નાણાંકીય સંસ્થાના કોઈપણ પ્રકારના
લોન, બોજો, ગીરો, બાનાખત, હકક
હિસ્સો, દાવો વગેરે હોય તો તે
પુરાવાની પ્રમાણીત નકલો સાથે લેખીત
જાણ અમોને આ નોટીસ પ્રસિધ્ધ થયેથી
દીન-૭ માં નીચેના સરનામે રજિ.
એડીથી કરવી અને જો સદર મુદતમાં
જાણ કરવામાં નહી આવે અગર તો
કસુર કે વિલંબ થશે તો સદર ફલેટ ઉપર
અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો લોન,
બોજો, ગીરો, બાનાખત, હકક હિસ્સો,
દાવો વગેરે નથી અને જો હોય તો તે
તમામ જતા યાને વેવ કરેલ છે તેમ
સમજીને મુદત વિત્યે અમો અમારા
અસીલને સદર ફલેટ અંગે ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું તથા
અમારા અસીલ સદર ફલેટ વેચાણ
લેવાની કાર્યવાહી પુર્ણ કરશે, ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની દાદ ફરીયાદ
તકરાર ચાલશે નહી જેની જાહેર
જનતાએ નોંધ લેવી.
તા.૧૧/૦૬/૨૦૨૪
જનક એથ. રાવલ (એડવોકેટ)
આઈ-૧૦૨, શ્રીનંદનગર-૧,
વેજલપુર,અમદાવાદ-૩૮૦૦૫૧
મો.૮૩૨૦૦૩૬૮૮૦