Public Notice for 201 (Sarkej-Okhaf-Fatevadi-Sanathal)

Sarkhej-Okaf (M+OG) (Part), Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Sarkhej-Okaf (M+OG) (Part)
CITY ahmedabad
FINAL PLOT# 146/2
SURVEY# 241/2
NOTICE CONTENT
Public Notice Registration District Ahmedabad, Sub-District Ahmedabad-4 (Paldi) and in the Taluka of Vejalpur, village Sarkej, land situated in Survey Number- 241/2, area 3440 square meters, TP Scheme Number - 201 (Sarkej-Okhaf-Fatevadi-Sanathal) final plot number - 146/2 area 2064 square meters, which is included in the City Survey Office, Town Planning, Ahmedabad, Ward Sarkej (non-agricultural), under City Survey Number- NR241/2/2 area 2064 square meters non-agricultural land, Hardik Pradipkumar Patel, residence - Ahmedabad, has requested for a title clearance certificate on this land which is owned and in his possession and is free from all encumbrances. Therefore, if any person has any right, interest or share in the said land, then they shall inform the office in writing within 7 (seven) days with documentary proof. (Objections without proof will not be considered). If they fail to do so, then it will be deemed that no one has any right, interest or relation in the land, and even if they have, they have waived it. A title clearance certificate will be issued accordingly, and no further objection will be entertained thereafter. VIJAY Y. CHAUGULE & CO. VIJAY Y. CHAUGULE, Advocate 425 to 428, Devanand Mall, Opposite Sanyas Ashram, Ellisbridge, Ahmedabad 380006 Phone No.: 87806 48943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ, સબ- ડીસ્ટ્રીકટ અમદાવાદ-૪ (પાલડી) અને તાલુકે વેજલપુરના મોજે-ગામ સરખેજની સીમમાં આવેલ સર્વે નંબર- ૨૪૧/૨ ની ક્ષેત્રફળ ૩૪૪૦ સમચોરસમીટર જેના ટી.પી. સ્કીમ નંબર - ૨૦૧ (સરખેજ- ઓકાફ-ફતેવાડી-સનાથલ) નાફાઈનલ પ્લોટ નંબર - ૧૪૬/૨ ની ક્ષેત્રફળ ૨૦૬૪ સમચોરસમીટર જેનો સમાવેશ સીટી સર્વે ઓફિસ નગર-રચના અમદાવાદ વોર્ડસરખેજ (બીનખેતી) માં થતા સીટી સર્વે નંબર-એનએર૨૪૧/૨/ ર ક્ષેત્રફળ ૨૦૬૪ સમચોરસમીટરની બીનખેતીની જમીન હાર્દિક પ્રદિપકુમાર પટેલ, ઠેકાણુ -અમદાવાદનાએ તેઓની માલિકી કબજા ભોગવટાની તેમજ તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ હોવાનુ જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદર જમીનમાં કોઇનો હક્ક, હિત, હિસ્સો આવેલ હોય તો દિન-૭ (સાત) ની અંદર પ્રમાણીત પુરાવા સહીત રજી.એ.ડી.થી જાણ કરવી (પુરાવા વગરના વાંધાઓ ધ્યાને લેવામાં આવશે નહી) અનેજો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો કોઇનો હક્ક, હિત, સબંધ નથી અને હોય તો તે વેવ કરેલ છે તેમ માનીને ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની કોઇ તકરાર ચાલશે નહી. VIJAY Y. CHAUGULE & CO. વિજય વાય. ચૌગુલે, એડવોકેટ ૪રપથી૪ર૮, દેવનંદન મોલ, સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ, અમદાવાદ ૩૮૦૦૦૬ ફોન નં.ઃ ૮૭૮૦૬ ૪૮૯૪૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap