NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that,
Registration District Ahmedabad Sub-
District Ahmedabad -4 (Paldhi)
Taluka Vejalpur in Moje - Sarkej
within the village limits, Survey/Block No.
372/2 out of a total of 7390 sq. meters
1672.24 sq. meters
The remaining 5717.76 sq. meters of agricultural land (1)
Gunvantbhai Ukabhai (2) Vijaybhai
Ukhabhai (3) Harshad Bhai Ukabhai (4)
Madhuben Ukabhai (5) Jayshree Ben
Soma Bhai (6) Bharat Bhai Soma Bhai
And (7) Trushti Ben Soma Bhai's total
Full joint ownership and possession
It is being stated that the property is free from encumbrances and is eligible for sale.
The property is title clear and marketable
We have been requested to issue a certificate of proof.
If any other person, bank, firm or
Institution, etc., has any kind of
Claim, share, right, interest, interest, claim
Or encumbrance, they should within 7 (seven) days of
This public notice shall be made in writing to us.
At the address below by registered post A.D.
With certified copy of proof. (Objections other than proof
Will not be considered) If they do not
If they do not do so, then the said land
Any claim, share, right, interest, interest or claim
Or encumbrance is not there and if it is, then it has been removed.
Understand this, we will issue a title clearance certificate for the said land.
Take note.
Date: 04-10-2024
Manoj K. Sindhav, Advocate
301-302, Elite, Sapth Hexani
Opposite, Sola Over Bridge,
S.G. Highway, Sola,
Ahmedabad- 380060.
Office Phone No. 079-35859314
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ -૪ (પાલડી)
તાલુકા વેજલપુર ના મોજે - સરખેજ
ગામની સીમમાં આવેલ સર્વે/બ્લોક નં.
૩૭૨/૨ ની કુલ ૭૩૯૦ ચોરસમીટર
પૈકી ૧૬૭૨.૨૪ ચોરસમીટર બાદ
કરતા બાકી રહેતી ૫૭૧૭.૭૬
ચોરસમીટર ખેતીની જમીન (૧)
ગુણવંતભાઈ ઉકાભાઈ (ર)વિજયભાઈ
ઉકાભાઈ (૩) હર્ષદભાઈ ઉકાભાઈ (૪)
મધુબેન ઉકાભાઈ (૫) જયશ્રીબેન
સોમાભાઈ (૬) ભરતભાઈ સોમાભાઈ
તથા (૭) તૃષ્તિબેન સોમાભાઈની કુલ
સંપૂર્ણ સંયુક્ત માલિકી અને કબજા
ભોગવટાની બોજા રહીત વેચાણને પાત્ર
હોવાનું જણાવી સદરહું જમીન પરત્વેનાં
ટાઈટલ કલીયર અને માર્કેટેબલ હોવા
બદલનાં પ્રમાણપત્રની અમારી પાસે
માંગણી કરેલ છે તો સદરહું જમીન ઉપર
જો અન્ય કોઈપણ વ્યક્તિ, બેન્ક, પેઢી કે
સંસ્થા ઇત્યાદીનો કોઈપણ પ્રકારનો
લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો
કે બોજો હોય તો તેઓએ આ જાહેર
નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત)
માં અમોને તે બદલનાં પુરાવાની
સર્ટીફાઈડ નકલ સહીત લેખિત જાણ
નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.
થી કરવી. (પુરાવા સિવાયનાં વાંધા
ઘ્યાને લેવામાં આવશે નહીં) જો તેમ
કરવામાં નહીં આવે તો સદરહું જમીન
ઉપર અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો
કેબોજો નથી અને હોય તો તે જતો કરેલ
છે તેમ સમજી અમો સદરહું જમીનનું
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરી
આપીશું. જેની નોંધ લેવી.
તા.૦૪-૧૦-૨૦૨૪
મનોજ કે. સિંધવ, એડવોકેટ
૩૦૧-૩૦૨, ઈલાઈટ, સપથ હેક્ષાની
સામે, સોલા ઓવર બ્રીજની બાજુમાં,
એસ.જી. હાઈવે, સોલા,
અમદાવાદ- ૩૮૦૦૬૦.
ઓફીસફોનનં.૦૭૯-૩૫૮૫૯૩૧૪