DISTRICT Ahmedabad
VILLAGE Saroda
CITY surat
FINAL PLOT# 150
NOTICE CONTENT
Gujarat Industrial Development Corporation Regional Manager-1 Office, Ground Floor, Gujarat State Khadi Gramodyog Board Building, Near Red Cross Building, Junawadaj, Ahmedabad-380013 Phone-(079) 26580591, rmahd1@gidcgujarat.org Website: www.gide.gujarat.gov.in GX Public Notice Shri Jethanand Laikhraj Variyani has been allotted a canteen next to Plot No. 150 in GIDC, Naroda Industrial Estate, Ahmedabad. As he passed away on 03/05/2012, his legal heirs, according to the affidavit regarding the pedigree, are 1) Late Smt. Jashodaben Jethanand Variyani (Wife-deceased on 16/04/1998), 2) Shri Jaykishan Jethanand Variyani (Son), 3) Late Shri Hemantbhai Jethanand Variyani (Son-deceased on 27/12/2021) and 4) Shri Maheshbhai Jethanand Variyani (Son), as well as the heirs of Late Shri Hemantbhai Jethanand Variyani, have applied for the transfer of this canteen in the name of Shri Jaykishanbhai Jethanand Variyani by inheritance. Hence, this notice is published by Gujarat Industrial Development Corporation. If any other claimants have objections regarding the transfer of the canteen next to Plot No. 150 in Naroda Industrial Estate, within a period of 10 days, they are hereby informed to submit their objections along with certified copies of relevant documents to the following address. Regional Manager-1, Gujarat Industrial Development Corporation, Ground Floor, Gujarat State Khadi Gramodyog Board Building, Near Red Cross Building, Junawadaj, Ahmedabad-380013. If no objections are received within the stipulated time period, the canteen will be transferred in favor of Shri Jaykishanbhai Jethanand Variyani as per the transfer application received by the Gujarat Industrial Development Corporation. Regional Manager (Ref. No./Honorarium/1655/2025) GIDC, Ahmedabad-1.
ગુજરાતી નોટિસ
ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ પ્રાદેશિક મેનેજરશ્રી-૧ ની કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, ગુજરાત રાજય ખાદી ગ્રામૌધ્યોગ બોર્ડ બિલ્ડીંગ, રેડક્રોસ ભવનની બાજુમાં, જુનાવાડજ, અમદાવાદ-૩૮૦૦૧૩ Phonc-(079) 26580591, rmahd1@gidcgujarat.org Website: www.gide.gujarat.gov.in GX જાહેર નોટીસ શ્રી જેઠાનાંદ લૈખરાજ વરિયાણીને જી.આઇ.ડી.સી., નરોડા ઔ. વ. અમદાવાદ ખાતે પ્લોટ નં. ૧૫૦ની બાજુમાં આવેલ કેન્ટીનની ફાળવણી કરવામાં આવેલ. તેઓનું તા. ૦૩/૦૫/૨૦૧૨ના રોજ અવસાન થયેવ હોઈ, તેમના વારસદારોનું પેઢીનામા અંગેના સોગંદનામા મુજબ મૃતકના કુલ કાનુની વારસદાર '૧) સ્વ. શ્રીમતી જશોદાબેન જેઠાનંદ વરિયાણી (પત્ની-અવસાન ના.૧૬/૦૪૧૯૯૮), ર) શ્રી જયકિશન જેઠાનંદ વરિયાણી (પુત્ર), ૩) સ્વ. શ્રી હેમંતભાઇ જેઠાનંદ વરિયાણી (પુત્ર-અવસાન તા.૨૭/૧૨/૨૦૨૧) તથા ૪) શ્રી મહેશભાઇ જેઠાનંદ વરિયાણી (પુત્ર) તેમજ સ્વ શ્રી હેમંતભાઇ જેઠાનંદ વરિયાણીના વારસદારો દ્વારા આ કેન્ટીન શ્રી જયકિશનભાઇ જેઠાનંદ વરિયાણીના નામે વારસાઇથી તબદીલ કરવા અરજી કરેલ છે. જેથી ગુજરાત ઔષોગિક વિકાસ નિગમ દ્વારા આ નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે જેની કુલ ૧૦ દિવસની સમય મર્યાદાની અંદર નરોડા ઔધોગિક વસાહત ખાતે આવેલ પ્લોટ નં. ૧૫૦ની બાજુમાં આવેલ ડૈન્ટીનની તબદીલી કરવા અંગે જો કોઇ અન્ય દાવેદારો ને વાંધો હોય તો લાગતા વળગતાઓએ' વાંધાઓ રજુ કરવા આથી જાણ કરવામાં આવે છે તથા નીચે જણાવેવ સરનામા પર દાવો/ વાંધાઓ આપવા માટે સંબંધિત પુરાવાઓની પ્રમાણિત નકલો સાથે રજુ કરવાની રહેશે. પ્રાદેશિક મેનેજર-૧, ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ ગ્રાઉન્ડ ફ્લોર,ગુજરાત રાજય ખાદી ગ્રામોધ્યોગ બૉર્ડ બિલ્ડીંગ, રેડક્રોસ ભવનની બાજુમાં, જુનાવાડજ, અમદાવાદ-૩૮૦૦૧૩. “જો ઉપરોક્ત નિધરીત સમયગાળા માં કોઇ વાંધાઓ મળેલ નહીં હોય તો ગુજરાત ઔષોગિક વિકાસ નિગમ દ્વારા શ્રી જયકિશનભાઇ જેઠાનંદ વરિયાણીની તરફેણમાં મળેલ તબદીલીની અરજી મુજબ સદર કેન્ટીન તબદીલ કરી આપવામાં આવશે. પ્રાદેશિક મેનેજર (કમાંક/સંમાનિઅમદ/૧૬૫૫/૨૦૨૫) જીઆઇડીસી, અમદાવાદ-૧.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap