DISTRICT Ahmedabad
TALUKA Dholka
VILLAGE Saroda
CITY auda
SURVEY# 186, 187, 189
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that the following individuals have applied for a title clearance certificate for agricultural land located in the village of Saroda, in the Dholka Taluka, Ahmedabad District. The land in question is situated in Block No. 186 (13355 sq. m), Block No. 187 (11433 sq. m), and Block No. 189 (2934 sq. m), totaling 27722 sq. m. The applicants are: Rana Ji Shivaji, Babuji Shivaji, Kariben Pratapji, Maheshji Pratapji, Champaben Juvanji, Bhavanaben Juvanji (daughter of Juvanji and wife of Gajendrabhai Baraiya), Bhupendrabhai Juvanji, Rekhaben Juvanji (daughter of Juvanji and wife of Harshad Bhai Thakor), Hiraben Juvanji (daughter of Juvanji and wife of Shaleshkumar Baraiya), and Jagdishkumar Juvanji (also known as Juvanji Thakor). They claim to have full ownership, possession, and enjoyment of the land, free from any encumbrances. This notice is to give any individual with any right, interest, claim, or encumbrance on the land, seven (7) days from the date of publication of this notice to inform us in writing with the necessary evidence. Failure to do so will be considered as acceptance that no other person has any claim on the land. We will then proceed to issue the title clearance certificate. No objections will be entertained after that. Date: 07/06/2024 Kaushik G. Patel (Advocate and Notary) (B.Sc., LL.B.) Office: 12, 2nd Floor, J.B.R. Arcade, Next to R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060 Mobile No. 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ-ડિસ્ટ્રીકટ અને તાલુકા ધોળકાના ગામ મોજે સરોડાની સીમના બ્લોક નંબર-૧૮૬ની ૧૩૩૫૫ ચોરસ મીટર,બ્લોક નંબર-૧૮૭ પૈકી ખાતા નંબર-૧૦૧૬ વાળી ૧૧૪૩૩ ચોરસમીટર તથા બ્લોક નંબર-૧૮૯ની ૨૯૩૪ ચોરસમીટર એમ મળીને કુલ ૨૭૭૨૨ ચોરસમીટર ખેતીની જમીન રાણાજી શીવાજી,બાબુજી શીવાજી,કારીબેન પ્રતાપજી, મહેશજી પ્રતાપજી,ચંપાબેન જુવાનજી, ભાવનાબેન તે જુવાનજીની દીકરી તે ગજેન્દ્રભાઈ બારૈયાની પતી, ભુપેન્દ્રભાઈ જુવાનજી, રેખાબેન તે જુવાનજીની દીકરી તે હર્ષદભાઈ ઠાકોરની પતી, હીરાબેન તે જુવાનજીની દીકરી તે શાલેષકુમાર બારેયાની પતી તથા જગદીશકુમાર જવાનજી ઉર્ફે જુવાનજી ઠાકોરે તેઓની સંપુર્ણપણે સંયુક્ત,માલિકી,કબજા ભોગવટાની બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ,હક્ક,હીત, હીસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત)માં અમોને તે બદલના જરૂરી પુરાવાઓ સહીત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ મકાનો લાગ-ભાગ, હીત, હીસ્સો, દાવો કેબોજો નથી wn હોય તો તે જતો કરેલ છે તેમ માનીને અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તારીખ-૦૭/૦૬/૨૦૨૪ કૌશિક.જી.પટેલ (એડવોકેટ એન્ડ નોટરી ) (બી.એસ. સી.,એલ.એલ.બી.) ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી. આર. આર્કેડ, આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap