DISTRICT Ahmedabad
TALUKA Dholka
VILLAGE Saroda
CITY auda
SURVEY# 198
NOTICE CONTENT
Public Notice Ahmedabad District, Ahmedabad Sub-District And Taluk Dholka, Village Saroda Block/Survey No. 198 (Account No. 1493) Area 0-17-02 Agricultural Land (1) Jagrut Bhai Raykanji Thakor (2) Ishwarbhai Dhanjibhai Zala residing in Ahmedabad, Small ownership, possession, enjoyment. It has been stated that the above mentioned land is in their possession and they have requested for a Title Opinion. Therefore, if anyone has any kind of claim, right, interest, share, burden, lien, charge on the above mentioned land, then they should inform us in writing along with the evidence at the below mentioned address within 7 days from the date of this notice. Failure to do so will be considered as they have no claim, right, interest, share, burden, lien, charge on the said land or if they have any claim, right, interest, share, burden, lien, charge then they have voluntarily waived it. After the expiry of the deadline, a Title Opinion will be issued. The public should take note of this. Ahmedabad, Dated 04.06.2024 Ghanshyam P. Patel (Advocate & Notary) Address: 502, Abhijyoti Square, Next to Divyabhaskar, S.G. Highway, Makarba, Ahmedabad. Mobile: 9824315406
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ તથા તાલુકે ધોળકાના મોજે સરોડાની સીમના બ્લોક/સર્વે નં.૧૯૮ પૈકી (ખાતા નં.૧૪૯૩)ની હૈે.આરે.ચો.મી.૦-૧૭-૦૨ ના માપની ખેતીની જમીન (૧) જાગૃતભાઈ રાયકણજી ઠાકોર (૨) ઈશ્વરભાઈ ધનજીભાઈ ઝાલા રહેવાસી : અમદાવાદ નાની માલીકી કબજા ભોગવટાની આવેલ હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ અભિપ્રાયની માગણી કરેલ છે. આથી ઉપરોક્ત જણાવેલ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત,હિસ્સો, બોજો, લીયન, ચાર્જ પોષાતો હોય તો અમોને નીચે જણાવેલ સરનામે પુરાવા સહીત રજી. એ.ડી.થી દિન-૭ માં જાણ કરવી જો તૈમ કરવામાં કસુર થયેથી સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, બોજો, લીયન, ચાર્જ પોષાતો નથી અને પોષાતો હોય તો તેઓએ સ્વેચ્છાએ જતો (વેવ) કરેલ છે તેમ સમજી મુદ્ત વીતે ટાઈટલ અભીપ્રાય આપવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી. અમદાવાદ. તા.૦૪.૦૬.૨૦૨૪ ઘનશ્યામ પી.પટેલ (એડ્વોકેટ એન્ડ નોટરી) ઠે : ૫૦૨, અભિજ્યોત સ્કવેર, દિવ્યભાસ્કરની બાજુમાં, એસ.જી. હાઈવે, મકરબા, અમદાવાદ. મો. : ૯૮૨૪૩૧૫૪૦૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap