DISTRICT Ahmedabad
TALUKA Dholka
VILLAGE Saroda
CITY ahmedabad
SURVEY# 349/a
NOTICE CONTENT
Public Notice District: Ahmedabad Sub-District Taluk: Dholka, Village: Saroda The land in Block/Survey No. 349/a, Plot No. 1549, measuring 0-71-34 hectares out of 1-20-00 hectares, has been purchased by (1) Ronak Rajeshbhai Thakor and (2) Rajeshbhai Prahladhbhai Thakor, residents of Satellite, Ahmedabad, from the previous owners, Bahadur Singh Ishvarji, etc. on 23/10/2024. The sale deed has been registered with the Sub-Registrar's Office, Dholka under document number 8061. Since then, the said land has been in the possession and enjoyment of (1) Ronak Rajeshbhai Thakor and (2) Rajeshbhai Prahladhbhai Thakor. They have requested us to provide them with an opinion on the title of the land. Therefore, this is to inform all concerned that if anyone has any claim, right, interest, share, encumbrance, lien, or charge of any kind on the above-mentioned land, they should inform us in writing, along with supporting documents, at the address given below within 7 days of this notice. Failure to do so will be considered as evidence that there is no claim, right, interest, share, encumbrance, lien, or charge on the said land, or if there was any such claim, it has been waived voluntarily. After the expiry of the deadline, we will proceed to issue the title opinion. This is for public information. Ahmedabad, 02/04/2025 Ghanshyam P. Patel (Advocate and Notary) Rajesh G. Patel - Advocate Parth R. Prajapati - Advocate Address: 502, Abhijyoti Square, Next to Divyabhasakar, S.G. Highway, Makarba, Ahmedabad. Mobile: 9824315406
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ તથા તાલુકે ધોળકાના મોજે સરોડાની સીમના બ્લોક/સર્વે ન.૩૪૯/અ,ખાતા નં.૧૫૪૯નીહે.આરે.ચો.મી.૧-૨૦- ૦૦ પૈકી હે.આરે.ચો.મી ૦-૭૧-૩૪ ના માપની ખેતીની જમીન (૧) રોનક રાજેશભાઈ ઠાકોર (૨) રાજેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોર,રહેવાસી :- સેટેલાઈટ,અમદાવાદનાઓએ તેના અગાઉના માલીકો બહાદુરસિંહ ઈશ્વરજી વિગેરેનાઓ પાસેથી તા.૨૩.૧૦.૨૦૨૪ ના રોજથી ધોળકાના મે.સબ રજીસ્ટ્રારશ્રી કચેરીમા વેચાણ દસ્તાવેજ અનુક્રમ નં.૮૦૬૧ થી નોંધાવી વેચાણ રાખેલ છે.અને ત્યારથી સદરહું જમીન(૧ રોનક રાજેશભાઈ ઠાકોર (૨ રાજેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોર માલીકી કબજા ભોગવટાની આવેલ હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ અભિપ્રાયની માંગણી કરેલ છે. આથી ઉપરોક્ત જણાવેલ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત,હિસ્સો, બોજો, લીયન, ચાર્જ પોષાતો હોય તો અમોને નીચે જણાવેલ સરનામે પુરાવા સહીત ૨જી.એ.ડી.થી દિન-૭માં જાણ કરવી જો તેમ કરવામાં કસુર થયેથી સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, બોજો, લીયન, ચાર્જ પોષાતો નથી અને પોષાતો હોય તો તેઓએ સ્વેચ્છાએ જતો (વેવ) કરેલ છે તેમસમજી મુદ્ત વીતે ટાઈટલ અભીપ્રાય આપવામાં આવશે.જેની જાહેર જનતાએ નોંધ લેવી. અમદાવાદ. તા.૦૨.૦૪.૨૦૨૫ ઘનશ્યામ પી.પટેલ (એડવોકેટ એન્ડ નોટરી) રાજેશ જી.પટેલ - એડ્વોકેટ પાર્થ આર.પ્રજાપતિ - એડ્વોકેટ ઠે : ૫૦૨, અભિજ્યોત સ્કવેર, દિવ્યભાસ્કરની બાજુમાં, એસ.જી. હાઈવે, મકરબા, અમદાવાદ. મો.:૯૮૨૪૩૧૫૪૦૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap